GSTV
Home » News » મને સેક્સ બહુ જ પસંદ છે પણ મારા લગ્ન એવી મહિલા સાથે થયા છે જેને…

મને સેક્સ બહુ જ પસંદ છે પણ મારા લગ્ન એવી મહિલા સાથે થયા છે જેને…

સેક્સ વર્કર્સ પાસે જનાર પુરુષોની પાસે મોટા ભાગે પોતાના અલગ તર્ક હોય છે. અમુક પોતાની નીરસ વિવાહિત જીવનથી કંટાળીને સેક્સ વર્કર્સની પાસે જાય છે. અમુક માટે સેક્સ એક નશાની જેમ હોય છે તો અમુક લગ્નજીવનની જટિલતાઓથી બચવા માટે આમ કરે છે. અમુક એવા પણ પુરુષો હોય છે જે વર્ષો સુધી એક જ સેક્સ વર્કર્સ પાસે જવાનું પસંદ કરે છે. 

સેક્સ વર્કર્સની પાસે જનાર પુરુષોની એખ પરમ્પરાગત છબી બહાર આવે છે. પરંતુ તે તેના માટે શું તર્ક આપે છે? ફ્રેડ અને લોરા પાછલા છ વર્ષથી એક બીજાને ઓળખે છે. પરંતુ ફ્રેડ લોરાની સાથે તેની સાથે સમય વિતાવવા અને સેક્સ કરવા માટે પૈસા આપે છે. બન્ને વચ્ચે એ વાત પર બહેસ પણ થાય છે કે સેક્સ કરવા માટે પૈસા આપવા કેટલું ઠીક છે? નોકરીથી રિટાયર થઈ ચુકેલા ફ્રેડ ઈન્ટરનેટ પર લોકાને મળ્યા હતા.

તે એક બીજા સાથે એટલું હળીમળી ગયા છે કે લોરા કહે છે કે, ‘મને મળવા આવ્યા પહેલા જ ફ્રેડ મારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દે છે.’ ફ્રેડ દૂરના એક ગામમાં રહે છે અને ઘણા વર્ષોથી તેની માતાની દેખરેખ કરી રહ્યા છે. તે કહે છે કે તેને લોકોને મળવાનો વધુ મોકો નથી મળતો. માટે સેક્સ માટે પૈસા ચુકવવાનો નિર્ણય કર્યો.

પત્નીને સેક્સ કરવું પસંદ નથી

ત્યાં જ રોબર્ટના સેક્સ માટે પૈસા અને ખર્ચ કરવાનું કારણ કંઈક અલગ જ છે. ઘણા વર્ષો પહેલા લગ્ન કરી ચુકેલા રોબર્ટ જણાવે છે. ‘મને સેક્સ ખૂબ પસંદ છે અને મારા લગ્ન એવી મહિલા સાથે થયા છે જેને સેક્સ તો દૂર ગળે મળવું અને ચુંબન પણ પસંદ નથી. જોકે તે ખૂબ સારી જીવન સાથી છે.’

તે કહે છે કે ‘હું આ વિવાહને રાખવા માંગતો હતો. માટે મારી પાસે એક જ રસ્તો હતો કે તેની માટે પૈસા ચુકવવામાં આવે.’ હવે ગ્રાહમનું બહાનું અથવા તર્ક સાંભળો. તે સેક્સ માટે ચુકવેલા પૈસાને વિવાહને બચાવવાની રીત માને છે તે વિચારે છે કે આ સંબંધની જટિલતાથી બચવાનો એક રસ્તો હોઈ શકે છે.

ગ્રાહમે કહ્યું કે તે આ એવા સંબંધોની જેમ નથી, ‘તે હકીકતે રોમેન્ટિક છે અને આ એવું છે જાણે અમુક જ મિનિટોમાં એક સંબંધને જીવી રહ્યા હોવ.’ આવા જ એક વ્યક્તિ છે સાઈમન. શરમાળ સ્વભાવના સાઈમન માટે મહિલાઓને મળવું હંમેશા માટે મુશ્કેલ કામ રહ્યું છે.

સાઈમન કહે છે, ‘મને સેક્સની તીવ્ર ઈચ્છા થાય છે. પરંતુ એવું હું ફક્ત આનંદ માટે નથી કરી રહ્યો પરંતુ જ્યારે હું અમુક સમય મહિલાઓ સાથે ન વિતાવું તો શારીરિક રૂપથી ખૂબ અજીબ મહેસુસ કરું છું.’

Read Also

Related posts

શું તમે દિવસ દરમ્યાન થાક લાગે છે?, કામ કરવામાં નથી લાગતું મન તો આ કારણ હોય શકે…

pratik shah

મિત્રની પત્નીને જોઈ ન રહેવાતા કેળવી મિત્રતા અને રોજ બાંધવા લાગ્યો આડા સંબંધ અને પછી થયું એવું કે…

Bansari

35 વર્ષીય સ્ત્રીએ પુરૂષને એવી રીતે કર્યું સ્પર્શ કે પુરૂષ થઈ ગયો શરમથી તાડતાડ, જગ્યા જ એવી હતી કે…

Mayur
Do NOT follow this link or you will be banned from the site!