GSTV
Home » News » કેમ ગુસ્સો આવે એવી વાત જલદી સંભળાય છે? જાણો શું છે કારણ..

કેમ ગુસ્સો આવે એવી વાત જલદી સંભળાય છે? જાણો શું છે કારણ..

તમે ઘણીવાર નોટિસ કર્યું હશે કે કોઈ તમને બુમ પાડતું હોય તો એની વાત આપણને સંભળાતી નથી પણ જો એ જ વ્યક્તિ આપણને ગુસ્સાભર્યા અવાજમાં કંઇક કહે તો આપણું ધ્યાન એ તરફ જલદી જાય છે.

વૈજ્ઞાનિકોએ એક શોધ પછી આ વાતને સમર્થન આપ્યું છે. જેમાં કહેવાયુ છે કે માણસને આક્રમક કે જોખમના અવાજો સામાન્ય અવાડજ કરતાં ઝઢડરપથી સંભળાય છે. આમ થવાનું કારણ એ છે કે આનાથી માણસ આવનારા સંભવિત જોખમને ઓળખવા માટે સ્પષ્ટ રીતે સક્ષમ થઇ શકે.

આમ થયા પછી તે જોખમને લગતા નિર્ણયો ઝડપથી લઇ શકે છે. વૈજ્ઞાનિકો કહે છે કે માણસને જોખમના સંકેત મળે ત્યારે તેના આંખ, કાન અને બીજી બે ઇન્દ્રિયો સક્રિય થઇ જાય છે. જે માણસને સંજોગોને સમજવાની શક્તિ આપે છે.

READ ALSO

Related posts

ભાજપના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રામ ગર્ગનું નિધન

Mayur

વિશ્વના આ શક્તિશાળી દેશે ક્રિક્રેટને રમત તરીકે માનવાનો કર્યો ઈનકાર

Path Shah

વડોદરાના મેયરે પગ સાફ કરવા બે ડોલ પાણી વાપરી નાખ્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!