GSTV
ANDAR NI VAT India News Trending

શા માટે 26 જાન્યુઆરીના દિવસે વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવતા નથી?

શું તમારા મનમાં પણ એવો વિચાર ક્યારેય આવ્યો છે કે વડાપ્રધાન લાલ કિલ્લા ઉપર 15 ઓગસ્ટે રાષ્ટ્રધ્વજ ફરકાવે છે પરંતુ 26 જાન્યુઆરીએ શા માટે રાષ્ટ્રધ્વજ ફરકાવતા નથી. આજે તમે અહીં જાણી શકશો કે આટલા મોટા નિર્ણય અને એક્શન પાછળનું કારણ શું છે.

ભારત આ વર્ષે પોતાનો 74 મો ગણતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યું છે. આ દિવસ ભારતના સંવિધાન લાગુ થવાની યાદમાં ઉજવવામાં આવે છે જે 26 જાન્યુઆરી 1950 ના રોજ થયું હતું. 1950 ના સંવિધાન સાથે દેશને અધિકારીક રીતે ભારત ગણ રાજ્યોના રૂપમાં ઓળખવામાં આવ્યું. આ દિવસે રાજધાની દિલ્હીમાં એક વિશાળ પરેડ યોજાય છે અને સંવેદિક પ્રમુખ રાષ્ટ્રપતિ રાષ્ટ્રધ્વજ ફરકાવે છે.

સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રધ્વજને નીચેથી દોરી ખેંચીને ઉપર લઈ જવામાં આવે છે અને પછી લહેરાવવામાં આવે છે. જ્યારે ગણતંત્ર દિવસે રાષ્ટ્રધ્વજ ઉપર જ બાંધેલો હોય છે જેને માત્ર ખોલીને ફરકાવવામાં આવે છે. આ ક્રિયાને સંવિધાનમાં ઝંડો લહેરાવો કહેવાય છે અને આથી જ વડાપ્રધાન 26 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવતા નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો

GSTV Web News Desk

Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા

Vishvesh Dave

IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ

Hardik Hingu
GSTV