GSTV
Home » News » અર્જુન લગ્ન શા માટે નથી કરી લેતો? આ સવાલ પર આપ્યો એવો જવાબ કે…

અર્જુન લગ્ન શા માટે નથી કરી લેતો? આ સવાલ પર આપ્યો એવો જવાબ કે…

હોનહાર અભિનેતા અર્જુન કપૂરે તાજેતરમાં પોતે ગર્લફ્રેન્ડ મલૈકા અરોરા સાથે લગ્ન કેમ કરી લેતો નથી એવા સવાલનો રમૂજી જવાબ આપ્યો હતો.

‘લગ્ન કરી લીધા પછી ભલભલા પુરુષો ટકલા થઇ જાય છે એટલે હું લગ્ન કરવાની ઉતાવળ કરતો નથી’ એમ જણાવી અર્જુન કપૂર પોતે પણ હસી પડયો હતો અને હાજર રહેલા સૌને પણ હસાવ્યા હતા.

પછી ગંભીર રીતે જવાબ આપતાં અર્જુને કહ્યું કે હાલ મારું ધ્યાન કારકિર્દી પર છે. હાલ જે રીતે મારી કારકિર્દી ઘડાઇ રહી છે એથી હંુ ખુશ છું.  હું સદા ઓપન રહ્યો છું એટલે લગ્નનો પ્લાન થતાંજ હું તમને (મિડિયાને ) જરૃર જણાવીશ. એટલિસ્ટ હાલ એવી કોઇ યોજના નથી. લગ્ન કરીશ ત્યારે તમને સૌને આમંત્રણ પણ આપીશ અને સરસ રીતે પાર્ટી કરીશું.

મલૈકા અરોરા સુપર સ્ટાર સલમાન ખાનના ભાઇ અભિનેતા ફિલ્મ સર્જક અરબાઝ ખાનની ભૂતપૂર્વ પત્ની છે. આ લગ્નથી એને એક પુત્ર થયો હતો જે મલૈકાની સાથે રહે છે.

Read Also

Related posts

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આનંદો, પોતાના વતનની કોઈ પણ શાળાનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકશે

Mayur

બિહારમાં બાળકોને મળવા પહોંચ્યા આ અભિનેતા, લોકો લેવા લાગ્યા સેલ્ફી

Kaushik Bavishi

હિંમતનગરના જનસેવા કેન્દ્રમાં બોલી બઘડાટી, પોલીસનો કાફલો ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!