GSTV
Home » News » WHOનો ચોંકાવનારો રિપોર્ટ, ભારતમાં 2020 સુધીમાં અંદાજે 35 કરોડ લોકો ગંભીર બીમારીઓથી હશે ગ્રસિત

WHOનો ચોંકાવનારો રિપોર્ટ, ભારતમાં 2020 સુધીમાં અંદાજે 35 કરોડ લોકો ગંભીર બીમારીઓથી હશે ગ્રસિત

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ દુનિયાભરના તમામ દેશોના લોકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરતાં ખાંડ, નમક અને તેલનો ઉપયોગ ઘટાડવા સલાહ આપી છે. WHOના એક રિપોર્ટ અનુસાર ભારતમાં 2020 સુધીમાં અંદાજે 35 કરોડ લોકો ગંભીર બીમારીઓથી ગ્રસિત હશે.

WHOએ આ રિપોર્ટમાં ખાંડ, નમક અને તેલનો ઉપયોગ ઓછો કરવાની સલાહ પણ આપી છે. આ વસ્તુઓનો વધારે ઉપયોગ કરવાથી વ્યક્તિને ટાઈપ 2 ડાયાબિટીસ, સ્થૂળતા, હાઈપરટેંશન, હાર્ટ એટેક અને કિડની સંબંધીત જીવલેણ બીમારીઓ થઈ શકે છે.

WHO અનુસાર એક વયસ્ક વ્યક્તિએ દિવસભરમાં માત્ર 6 ચમચી ખાંડનું જ સેવન કરવું જોઈએ. આ ઉપરાંત દિવસનું 1 ચમચી નમક અને 4 ચમચી તેલનો ઉપયોગ 1 દિવસના ખોરાકમાં થયેલો હોવો જોઈએ. ઈંડિયન મેડિકલ એસોસિએશનના રિપોર્ટ અનુસાર ભારતમાં એક વ્યક્તિ સરેરાશ એક દિવસમાં 16થી 20 ચમચી ખાંડ અને 2થી 3 ચમચી નમક અને 8 ચમચી તેલ ગ્રહણ કરે છે. આ આંકડા ચિંતાજનક છે.

READ ALSO

Related posts

આ મહિલા બની વર્તમાન સમયની સૌથી યુવા વડાપ્રધાન, માત્ર આટલી છે ઉમર

Nilesh Jethva

આ દેશમાં અચાનક જ્વાળામુખી ફાટતા આકાશ ધુમાડાથી છવાયું, પાંચના મોત અનેક લાપતા

Nilesh Jethva

નિર્ભયા ગેંગરેપના નરાધમોને ફાંસી આપવાની સરકારે તૈયારીઓ શરૂ કરી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!