GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

Swara Bhaskarનો જાદુ પડ્યો ઉલ્ટો, જે જે ઉમેદવારોનો પ્રચાર કર્યો તે દરેક હાર્યા

Swara Bhaskar

ફિલ્મ અભિનેત્રી Swara Bhaskar આ લોકસભા ચૂંટણીમાં કેટલાય ઉમેદવારોના પક્ષમાં સામે આવી હતી પરંતુ ફિલ્મ અભિનેત્રી Swara Bhaskar એ જેનો પણ પ્રચાર કર્યો છે તે દરેક હાર્યા છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કરને ડાબેરીવાદી માનવામાં આવે છે જેના કારણે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપની કટ્ટર વિરોધી રહેલી છે. તેણે કેટલાય રાજનેતાઓ માટે રેલીઓ કરી હતી. ખાસ કરીને જે ભાજપ વિરોધી ઉમેદવાર હતા તેમના માટે પ્રચાર કર્યો હતો પરંતુ મતદાતાઓએ Swara Bhaskar ને અવગણી મોદીને વોટ આપ્યો હતો.

જેના પક્ષમાં Swara Bhaskar એ રેલી કરી હતી તેમાં પહેલુ નામ બેગુસરાયથી કનૈયા કુમારનું છે જે ડાબેરીવાદી વિચારધારાનો નવો ચહેરો બની સામે આવ્યો પરંતુ તે પણ હારી ચુંક્યો હતો. બીજુ નામ કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહ માટે પ્રચાર કર્યો હતો પરંતુ દિગ્વિજય સિંહ પણ હારી ગયા હતા. ત્રીજુ તેમણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અતિશી મારલેના માટે પ્રચાર કર્યો હતો પરંતુ તે પણ હાર્યા હતા.

આ સિવાય તેણે આમ આદમી પાર્ટીના રાઘવ ચડ્ઢા માટે રેલી કરી હતી પરંતુ તેણે પણ હારનો સામનો કરવો પડ્યો. મહત્તવનું છે કે સ્વરા ભાસ્કર એ લોકો માટે ગુડલક લાવવા માટે નિષ્ફળ રહી હતી. ત્યાં જ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારતિય જનતા પાર્ટી એકવાર ફરી બહુમતિ સાથે સત્તામાં પાછી આવી હતી.

READ ALSO

Related posts

કચ્છના ડોક્ટરે ગુજરાત સરકાર આપી સલાહ, જો આ અધ્યયન કરવામાં આવે તો કોરોનાનું કારણ જાણી શકાય

Nilesh Jethva

Lockdownમાં માતા સાથે આ ગેમ રમી રહી છે રિદ્ધિમા, હારી જતા પિતા રિશીને આ રીતે કર્યા યાદ

Arohi

માતા બનાવા માગે છે કોમેડિયન ભારતીસિંહ, પણ આ કારણે યોજના પર ફરી ગયુ પાણી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!