GSTV

સરકારનાં પ્રયાસોથી ડુંગળી થઈ સસ્તી, જથ્થાબંધ માર્કેટમાં કિલોદીઠ રૂ.30ની નીચે આવી કિંમત

Last Updated on October 3, 2019 by Mansi Patel

સરકારે ડુંગળીની નિકાસ પર રોક લગાવતા દેશમાં ડુંગળીની કિંમતમાં ઘટાડો થયો છે. રાજધાની દિલ્હી સહિતના અનેક રાજ્યોમાં ૮૦ રૂપિયે કીલો વેંચાતી ડુંગળી ૩૦ રૂપિયે કિલો મળી રહી છે. દેશના ખેતી બજારમાં ડુંગળીની આવક પણ સતત વધી રહી છે.

જેથી આગામી દિવસોમાં હજી ડુંગળીની કિંમતમાં ઘટાડો થવાની શક્યતા છે. ભારતે નિકાસ બંધ કરતા શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવા દેશમાં ડુંગળીની કિંમત ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેંચાઈ રહી છે.

કેન્દ્ર સરકારે ગત દિવસે ડુંગળીની કિંમતમાં વધારાને ધ્યાનમાં રાખીને ડુંગળીની નિકાસ પર તાત્કાલિક રોક લગાવી હતી. જેથી દેશમાં ડુંગળીની કિંમતમાં ઘટાડો નોંધાયો છે.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

અફઘાનિસ્તાને કર્યુ સતર્ક: લશ્કરે તોઈબા તાલિબાનના વિસ્તારમાં બનાવી રહ્યું છે ઠેકાણું, ભારત વિરોધી ઘટનાઓને આપી શકે છે અંજામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!