ભારત અને પડોશી દેશ બાંગ્લાદેશ વચ્ચે પાઈપલાઈન નાખવાનાં પ્રોજેક્ટનું શનિવારે બંને દેશોના વડા પ્રધાનના હસ્તે ઉદ્ઘાટન થયું છે. લગભગ 377 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ ઊભો થયો છે. બંને દેશ વચ્ચેની આ પાઈપલાઈનનો મોટાભાગનો ખર્ચ ભારતે કર્યો છે, જેમાં બાંગ્લાદેશમાં આવતા હિસ્સા માટે ભારતે 285 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. 10 લાખ મેટ્રિક ટનની પ્રતિ વર્ષની ક્ષમતાનો આ પ્રોજેક્ટ છે, જે ઉત્તરી બાંગ્લાદેશના સાત રાજ્યોમાં હાઈસ્પીડ ડીઝલ પહોંચાડશે. અત્યાર સુધી રોડ અને ટ્રેનથી આ તેલ મોકલવામાં આવનારું તેલ હવે પાઈપલાઈનથી જશે.

અંદરની વાત મુજબ આ પાઈપલાઈનથી બાંગ્લાદેશને તો તેલ સસ્તું પડશે પણ ભારતના ઉત્તર-પૂર્વ રાજ્યોને તો ફાયદો થવાની સાથે જ રશિયા-ઈરાનથી સસ્તું તેલ લઈને બાંગ્લાદેશને ઊંચા દરે તેલ વેચીને ભારત વધુ પ્રોફીટ કમાઈ શકશે.
READ ALSO
- જાણો કેટલો ખતરનાક છે અમિત શાહને ધમકી આપનાર અમૃતપાલ સિંહ? ધરપકડ માટે ચાલી રહેલા અભિયાનનો આજે ત્રીજો દિવસ
- ભારત ઓસ્ટ્રેલિયા વન ડે સીરિઝ વચ્ચે ભારત માટે ખુશખબરી, ત્રીજી મેચ પહેલા ટીમ સાથે જોડાશે આ દિગ્ગજ
- વડોદરા / નાણાની ઉઘરાણી મુદ્દે બે શખ્સોએ બીએમડબલ્યુ કારને નુકસાન પહોંચાડી કારચાલક પર કર્યો હુમલો
- VIDEO/ આરામ ફરમાવી રહ્યો હતો “પાણીનો દૈત્ય”, ચિત્તાએ કર્યો વાર; પળભરમાં કામ કર્યું તમામ
- લોકસભા ચૂંટણીમાં ભાજપને બીજી પાર્ટીઓ જીતાડશે આ 6 રાજ્યમાં 60 સીટ, જાણો કેવી રીતે