GSTV

દેશમાં છેલ્લે બનેલા તેલેંગાણામાં કોનો આવશે પહેલો નંબર, આ જોડી બનશે સફળ

તેલંગાણામાં કુલ 119 વિધાનસભા માટે ચૂંટણી યોજાઇ. છૂટક ઘટનાઓને બાદ કરતા તેલંગાણામાં એકંદરે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ. તેલંગાણામાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં અંદાજે 70 ટકાથી વધુ મતદાન નોંધાયું છે. જો કે નક્સલવાદથી પ્રભાવિત 13 બેઠકો પર સાંજે 4 વાગ્યા સુધી જ મતદાન થયું. આ બેઠકો પરથી 60 ટકા જેટલું મતદાન નોંધાયું છે. વોટિંગ માટે રાજ્યભરમાં કુલ 32 હજાર 815 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. જેની સુરક્ષા માટે રાજ્યમાં કુલ 1 લાખથી વધુ પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સંભાળી હતી. ઉલ્લેખનીય છે કે તેલંગાણામાં પ્રથમ વખત વીવીપેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Related posts

76 દિવસ લોકડાઉનમાં રહેલા વુહાને લીધો રાહતનો શ્વાસ, હજારો લોકો શહેર છોડવાની ફિરાકમાં

Pravin Makwana

દુનિયાભરમાં કોરોનાના 82,726 કેસ નોંધાયા, સૌથી વધુ ઈટલીમાં 17 હજાર લોકોના મોત

Pravin Makwana

ભારતના આ ચાર રાજ્યોમાં હવે માસ્ક પહેરવું ફરજીયાત, કડક નિર્ણય લેવા પાછળ આ કારણ જવાબદાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!