GSTV
Home » News » મહેસાણામાં લોકસભા સીટ માટે નિર્ણાયક કામગીરીને લઈ ભાજપની બેઠક, જાણો કોણ હતું ગેરહાજર

મહેસાણામાં લોકસભા સીટ માટે નિર્ણાયક કામગીરીને લઈ ભાજપની બેઠક, જાણો કોણ હતું ગેરહાજર

Mehsana election news

લોકસભાની ચૂંટણી અગાઉ જ મહેસાણામાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. મહેસાણા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના ટોચના નેતાઓની એક મહત્વની બેઠક યોજાઇ છે. આ બેઠકમાં પ્રભારી ઓમ માથુર, ભીખુ દલસાણીયા, વિભાવરી દવે, કેસી પટેલ, જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા. તો આ ઉપરાંત વિસનગર કડી, વિજાપુરના ધારાસભ્યો સહિત ઉંઝાના પૂર્વ ધારાસભ્ય આશા પટેલની ઉપસ્થિતી જોવા મળી. તો પૂર્વ ગૃહપ્રધાન રજની પટેલ સહિત મહેસાણા સાંસદ જયશ્રી પટેલ, જીવાભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા છે. જો કે ઉંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલની સૂચક ગેરહાજરી જોવા મળી છે.

Related posts

તમારાથી થાય એ ઉખાડી લો ફોન તો ચાલુ બસે પણ નહીં થાય બંધ!, આવી કરી રહ્યાં છે બસના ડ્રાઈવરો દાદાગીરી

Nilesh Jethva

અનોખુ વિરોધ પ્રદર્શન, વલસાડ નગરપાલિકાના સભ્યોએ પહેર્યા જેલના કેદીના કપડા

Bansari

નવા ટ્રાફિક નિયમો મામલે સરકારનો મોટો ખુલાસો, આ તારીખથી શરૂ થશે કડક કાર્યવાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!