GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

જાણો કોણ કહ્યું આવું કે સોશિયલ મીડિયા કટ્ટરપંથ ફેલાવવાનું માધ્યમ બની રહ્યું છે

ભારતીય સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે આતંકવાદને યુદ્ધની એક નવી રીત જણાવતા કહ્યું કે આ ઘણા માથાવાળા રાક્ષસ જેવો છે કે જે પગપેસારો કરી રહ્યો છે અને તે ત્યાં સુધી હાજર રહેશે કે જ્યાં સુધી કોઇ દેશ રાષ્ટ્રની નીતિ તરીકે તેનો ઉપયોગ ચાલુ રાખશે. રાયસીના ડાયલોગ દરમિયાન એક પેનલની ચર્ચામાં રાવતે કહ્યું કે સોશિયલ મીડિયા કટ્ટરપંથ ફેલાવવાનું માધ્યમ બની રહ્યું છે. એટલા માટે તેને નિયંત્રીત કરવાની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે કટ્ટરપંથે આપણા દેશમાં અલગ રૂપ ધારણ કર્યુ છે. જમ્મુ-કાશ્મીરમાં યુવાનો એટલે કટ્ટરપંથી બને છે કારણ કે તેમને ખોટી જાણકારી આપવામાં આવે છે. ધર્મ અંગે ખોટું જણાવવામાં આવે છે. આ સ્વરૂપ હવે યુદ્ધની ટેકનીક બની રહ્યું છે. આતંકવાદી સંગઠનો જે કારણો માટે નાણા એકત્ર કરે છે, તેમાં સોશિયલ મીડિયા મારફત કટ્ટરપંથ ફેલાવવાનું પણ એક કારણ સામેલ છે

Related posts

કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસ ‘સ્પીક અપ ઇન્ડિયા’ કેમ્પેઇન કરશે શરૂ, લોકોને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવશે

pratik shah

જામનગર પોલીસ દ્વારા એલર્ટ સીટીઝન એપ્લીકેશન બનાવવામાં આવી, તાત્કાલિક મળે છે માહિતી

pratik shah

ડીસા ખરીદ વેચાણ સંઘનો વધુ એક વિવાદ આવ્યો સામે, મગફળીનું બારોબાર વેચાણ થયું હોવાનો ખેડૂતોના આક્ષેપ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!