GSTV
Bollywood Entertainment

આવી રીતે કોણ મેકઅપ કરાવે? જુઓ બાહુબલી ફેમ એક્ટ્રેસનો વાયરલ Video

બાહુબલીના લોકપ્રિય ગીત ‘મનોહારી’માં આયટમ ડાંસ કરતી જોવા મળેલ નોરા ફતેહી એક વખત ફરી ચર્ચામાં છે. તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે મેકઅપ આર્ટીસ્ટ માર્સ પેદરોઝો સાથે મેકઅપ રૂમમાં ડાંસ કરતી જોવા મળી રહી છે.

આ વીડિયો નોરાએ ઇન્સ્ટાગ્રામ પર ચાર મહિના પહેલા પોસ્ટ કર્યો હતો પરંતુ તેના આપર આવેલી કમેન્ટ્સના કારણે ફરી અચાનક તે વાયરલ થઇ ગયો છે. જેમાં નોરા શો ‘એન્ટરટેઈનમેંટ કી રાત’માં ગયા પહેલા પોતાના મેકઅપ આર્ટીસ્ટ સાથે ડાંસ કરી રહી છે. નોરા આ વીડિયો પર ફોલોવાર્સે લખ્યું છે,’આ રીતે કોણ મેકઅપ કરાવે?’

નોરાના આ વીડિયોને અત્યાર સુધી 8,88,270 વખત જોઈ લેવામાં આવ્યો છે. નોરાએ લખ્યું છે કે, ‘જોવો અમે કઈ રીતે મેકઅપ માટે તૈયાર થઈએ છીએ.’ ગયા અઠવાડિયે નોરાનો એક બેલે ડાંસ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો. આ વીડિયોને નોરાએ પોતાના સોશિયલ એકાઉનટ પર શેર કર્યો હતો.

હકીકતમાં આ બેલી ડાંસ મિસ ઇન્ડિયા સાઉથ 2018ના ઇવેન્ટ માટે હતો. જેમાં મોરક્કન બ્યૂટી નોરા જોરદાર ડાંસ કરતી જોવા મળી હતી.

Related posts

સુપર હિટ થશે વરુણ કૃતિની ભેડિયા? ફિલ્મના બીજા દિવસે આટલું રહ્યું કલેકશન

Kaushal Pancholi

શ્વેતાએ પોડકાસ્ટમાં માતા જયા બચ્ચનની ખોલી પોલ, દીકરી નવ્યાની સામે જણાવ્યું આ રહસ્ય

Padma Patel

સંજય જોગ ખેડૂતમાંથી રામાયણના ‘ભરત’ કેવી રીતે બન્યા? જાણો તેમના જીવન સાથે જોડાયેલી આ રસપ્રદ વાત

Kaushal Pancholi
GSTV