GSTV
Home » News » કોણ છે આ વ્યક્તિ જે ધારાસભ્યોના પગારવધારાને લઇ તમામને પત્ર લખવાનો છે?

કોણ છે આ વ્યક્તિ જે ધારાસભ્યોના પગારવધારાને લઇ તમામને પત્ર લખવાનો છે?

ધારાસભ્યોએ કરેલા પગાર વધારાથી જનતામાં નારાજગી છે. ત્યારે જન અધિકાર મંચના પ્રમુખ પ્રવીણ રામે હવે સરકાર સામે બાયો ચડાવી છે. તેઓ આ મામલે તમામ ધારાસભ્યોને પત્ર લખી ખુલાસો માંગશે. તેમણે પત્રમાં કેટલાક સવાલો કરી ધારાસભ્યોના અભિપ્રાય પણ માંગ્યા છે.

ફીક્ષ પગાર, આંગણવાડી કર્મચારી, કોન્ટ્રાક્ટ કર્મચારી સહિતના કર્મચારીઓના પગાર વધારવા બાબતે, ખેડૂતની દેવા માફી, મોંઘવારી ઘટાડવા અને પેટ્રોલના ભાવ કાબુ કરવા શું વિચારી રહ્યા છે અને સરકાર શું કરશે તે માટેના અભિપ્રાય માંગવામાં આવ્યા છે.

જો જવાબ યોગ્ય નહિ મળે અને તેના માટે કોઈ પગલા લેવાની વાત નહિ કરવામાં આવે તો ત્રણ દિવસના ધરણા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધરણામાં જોડાવા માટે સામાજિક આગેવાનો ઉપરાંત તમામ ધારસભ્યોને પણ કહેવાશે.

Related posts

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણને લઈને આપ્યું મહત્વનું નિવેદન

Nilesh Jethva

અમદાવાદના બિલ્ડરે પોતાની સ્કીમમાં રહેતા લોકોની સુખાકારી માટે કર્યું અનોખુ કામ

Nilesh Jethva

સરળતાથી મળશે હવે રેલવેની તત્કાલ ટિકિટ, નકલી એજન્ટોના રાફડાનો થયો પર્દાફાશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!