GSTV
Home » News » આ છ રાજ્યોના કોઈ પણ નેતાને કેબિનેટમાં સ્થાન ન મળ્યું, જાણો કોણ છે ?

આ છ રાજ્યોના કોઈ પણ નેતાને કેબિનેટમાં સ્થાન ન મળ્યું, જાણો કોણ છે ?

પીએમ મોદીની કેબિનેટમાં લગભગ તમામ રાજ્યના પ્રતિનિધિને સ્થાન મળ્યું છે. પરંતુ કેટલાક રાજ્ય એવા છે જે રાજ્યમાંથી એક પણ પ્રતિનિધિ કેબિનેટમાં સામેલ નથી. જેમા દેશના છ રાજ્યનો સમાવેશ થાય છે. આંધ્ર પ્રદેશ. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, સિક્કિમ અને ત્રિપુરામાંથી એક પણ પ્રતિનિધિ કેબિનેટમાં સામેલ થયા નથી.

જ્યારે ઉત્તર પ્રદેશના નવ સાંસદોને કેબિનેટમાં સ્થાન મળ્યુ છે. જ્યારે મહારાષ્ટ્રમાંથી સાત, બિહારમાંથી છ પ્રતિનિધિઓને કેબિનેટમાં સ્થાન આપવામા આવ્યુ છે. જ્યારે ગુજરાત, રાજસ્થાન, હરિયાણામાંથી ત્રણ-ત્રણ પ્રતિનિધિઓ કેબિનેટમાં સામેલ થયા છે. પરંતુ દેશના ક્યા છ રાજ્યને કેબિનેટમાં સ્થાન નથી મળ્યુ તેના પર નજર કરીએ તો.

રાજ્યો

  • આંધ્રપ્રદેશ
  • નાગાલેન્ડ
  • મણિપુર
  • ત્રિપુરા
  • સિક્કિમ
  • મિઝોરમ

READ ALSO

Related posts

યાત્રીઓ રાહ જોતા બેસી રહ્યા કે… હવે ટ્રેન ઉપડશે, એન્જીન ડબ્બા વગર 10 કિમી દોડી ગયું

Arohi

આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G-7માં સામેલ થશે, સમગ્ર દુનિયાની નજર ટ્રમ્પ અને મોદી પર

Mayur

દુનિયાભરમાં Twitterનું સર્વર રહ્યું ડાઉન, યુઝર્સ મુકાયા મુશ્કેલીમાં

Arohi
Do NOT follow this link or you will be banned from the site!