GSTV

Trump સાથે ભારત આવેલા આ ભારતીય મહિલા કોણ છે? જાણશો તો થશે ગર્વ

Last Updated on March 6, 2020 by Mayur Vora

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (trump) ભારતના બે દિવસીય પ્રવાસે છે. તેમણે પોતાનો પ્રવાસ અમદાવાદથી શરૂ કર્યો છે. ટ્રમ્પ સાથે અમેરિકાના પરમાણુ ઉર્જા વિભાગની પ્રમુખ રીતા બરનવાલ પણ ભારત આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે, રીતા બરનાલનું પૈતૃક ગામ ભારતના ઉત્તર પ્રદેશમાં છે. તેમનો જન્મ ત્યાં જ થયો છે.

trump

પૈતૃક ગામમાં ખુશીની લહેર

રીતા અમેરિકામાં પરમાણુ વિભાગના પ્રમુખ છે. રીતાના અમેરિકી રાષ્ટ્રપતિ (trump) સાથે પ્રવાસના સમાચાર સાંભળીને તેના પૈતૃક ગામમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રીતાનું પૈતૃક ગામ ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાનું બહાદુરપુર ગામ છે.

કૃષ્ણ બરનાલે IIT ખડગપુરથી ટોપ કર્યું

રીતાના પિતા કૃષ્ણ બરનાલ ચાર ભાઈ હતા. કૃષ્ણ બરનાલે આઈઆઈટી ખડગપુરથી ટોપ કર્યું છે અને 1968માં તેઓ પીએચડી કરવા માટે અમેરિકા જતા રહ્યા હતા. પીએચડી કર્યા બાદ તેમણે ત્યાં જ પ્રોફેસરની નોકરી શરૂ કરી દીધી હતી. લગ્ન બાદ પત્નીને પણ અમેરિકા લઈ ગયા હતા.

trump

પરમાણું ઉર્જા વિભાગમાં પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવી

કૃષ્ણાચન્દ્રની ત્રણ દિકરીઓ હતી. રીતાએ મિશિગન યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે. રીતાને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ અનુસાર જૂન 2019માં પરમાણુ ઉર્જા વિભાગમાં પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પના ડેલિગશન સાથે ભારત આવ્યા છે.

Read Also

Related posts

મોદી સરકારનો બિંદાસ જવાબ: પીએમ કેયર્સ ફંડ RTI અંતર્ગત આવતું નથી, આ કોઈ સરકારી સંપતિ નથી, નહીં મળે જાણકારી

Pravin Makwana

ફ્લાઈટમાં પેપર વર્ક કરતા દેખાયા મોદી: લોકોએ કહ્યું- જો જમીન પર કામ કર્યું હોત તો, આજે હવામાં કામ કરવાની જરૂર ન પડી હોત

Pravin Makwana

મોટી રાહત: મોદી સરકારે રોકાણકારોને આપી સૌથી મોટી ગિફ્ટ, સરકારે લોન્ચ કરી સિંગલ વિન્ડો સિસ્ટમ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!