વિધાનસભા સત્ર અગાઉ કોંગ્રેસ ધારાસભ્યોની બેઠકમાં વિચારો કોણ નહીં આવ્યું હોઈ

વિધાનસભાના બજેટ સત્ર પહેલા કોંગ્રેસે સરકારને ભીંસમાં લેવાની રણનીતિ ઘડી છે. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે વિપક્ષ નેતા પરેશ ધાનાણી અધ્યક્ષતામાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં આ મામલે ચર્ચા થઈ. કોંગ્રેસ પેપર કાંડ, સવર્ણોને ૧૦ ટકા અનામત, ખેડૂત, જમીન કૌભાંડ ભ્રષ્ટાચાર, કાયદો વ્યવસ્થા મુદ્દે સરકારને ઘેરશે. જોકે અગત્યની બેઠકમાં અલ્પેશ ઠાકોર ગેરહાજર રહ્યા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter