જેણે કોલેજની ફી ભરવા માટે પોર્ન ઇન્ડસ્ટ્રી જોઇન કરેલી અને આજે દુનિયાની નંબર 1 પોર્નસ્ટાર છે

ડાની ડેનિયલ્સના નામે પોર્નની દુનિયાની જગમશહૂર સ્ટારનું સાચું નામ કિઆરા લી ઓરસેગ છે. જેનો જન્મ 23 સપ્ટેમ્બર 1989માં થયો હતો. અંગ્રેજી અને જર્મન બોલી શકતી ડાની કેલિફોર્નિયામાં રહે છે. આ પહેલા તે હોટેલમાં સ્ટ્રીપરનું કામ કરતી હતી ત્યાંથી તેણે કોલેજકાળમાં જ ફી ભરવા માટે પૈસા નહોતા ત્યારે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આવવાનું નક્કી કર્યું. પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આવતાની સાથે જ તે છવાઇ ગઇ હતી. OC મોડલિંગમાં તે 2011માં જોડાય અને એ જ વર્ષે ડાનીએ પોર્ન ઇન્ડસ્ટ્રીમાં પણ કમબેક કર્યું.

એક ઇન્ટરવ્યૂમાં ડાની ડેનિયલ્સે ધડાકો કરતા કહ્યું હતું કે તે લેસ્બિયન છે. જે પછી ભારે ઉહાપોહ મચી ગયો હતો. તેણે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં ભાગ લેતા જ 2013માં AVN Award પોતાના નામે કરી લીધો હતો.

ડાનીએ અત્યાર સુધીમાં બ્રેઝર્સ, પેન્ટાહાઉસ સ્ટુડિયો, ફિલી ફિલ્મ અને રિયાલીટી કિંગ જેવા પ્રોડક્શન સાથે કામ કર્યું છે. પોર્ન ઇન્ડસ્ટ્રીમાં ડાની ડેનિયલ્સનું નામ એટલું ઉંચુ છે કે તેણે લિયોનાર્ડો ડિ કેપ્રિયોની ફિલ્મ વુલ્ફ ઓફ વોર સ્ટ્રીટની પેરોડી વોર ઓફ વુલ્ફ સ્ટ્રીટમાં કામ કર્યું છે.

ડાની માત્ર પોર્ન ઇન્ડસ્ટ્રીમાં સક્રિય નથી. પોર્ન ઇન્ડસ્ટ્રીમાં હોવા છતા તે સન્ની લીઓનની માફક મેરેજ કરેલા છે. ઉપરથી સારી પેન્ટર અને રાઇટર પણ છે. કિરા લીના નામે તે આવી રચનાત્મક પ્રવૃતિ કરે છે. જાન્યુઆરી 2016માં તેણે ફાઇટ સ્કૂલમાં કામ કર્યું હતું. એટલે કે પોર્ન ઇન્ડસ્ટ્રીની આ સ્ટારમાં ટેલેન્ટ પણ ખૂબ જ ભરેલી છે. 2018માં તેના પર સ્કેમ કરવાનો આરોપ પણ લાગેલો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter