GSTV

WHOની ચેતવણી: વેક્સીન કોઈ મેજિક ટેબ્લેટ નહીં હોય, જે કોરોના વાયરસને તાત્કાલીક ખતમ કરી દેશે

કોરોના વાયરસના કહેર સામે ઝઝૂમી રહેલી દુનિયા આગામી કેટલાક મહિનામાં વેક્સીન આવી જવાની આશા રાખી રહી છે. તો, વિશ્વ આરોગ્ય સંગઠનએ ચેતવણી આપતા કહ્યું છે કે, આ વેક્સીન કોઈ મેજિક ટેબ્લેટ નહીં હોય, જે કોરોના વાયરસને તાત્કાલીક જ ખતમ કરી દેશે. WHOના ચીફ ટેડ્રોસ એડહોમ ધેબ્યેયિયસે કહ્યું કે, આપણે હજુ લાંબુ અંતર કાપવાનું છે, એટલે બધાની સાથે મળીને પ્રયાસ કરવા પડશે.

અમેરિકાના ચેપી રોગના નિષ્ણાંત ડો. એન્થની સ્ટીફન ફોસીના સીનિયર સલાહકાર ડેવિસ મારેન્સે કહ્યું કે, વેક્સીન બનાવવાનો દરેક પ્રયાસ એક અંધ પરીક્ષણ જેવો હોય છે. જે શરૂઆતમાં તો સારા પરિણામો સાથે આવે છે, પરંતુ તેની કોઈ ગેરન્ટી નથી હોતી કે, અંતિમ તબક્કામાં પણ તે વેક્સીન પોતાની ટ્રાયલ દરમિયાન સફળ સાબિત થાય. આપણે આશા રાખીએ કે આપણે પહેલી વખતમાં જ તેને યોગ્ય રીતે કરી શકીએ અને 6થી 12 મહિનાની અંદર આપણી પાસે એક સારી વેક્સીન હશે.

READ ALSO

Related posts

અમરેલીનો સુરવો ડેમ ફરી ઓવરફ્લો, નિચાણવાળા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ

Nilesh Jethva

ડ્રગ્સમાં ગળાડૂબ બોલિવૂડ : શું તારી પાસે માલ છે, સામે આવી નવી ડ્રગ્સ ચેટ, કોડ વર્ડથી સેવ થયા છે અભિનેત્રીઓના નામ

Pravin Makwana

હજુ 5 દિવસ રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિગ રહેશે ચાલું, આ વિસ્તારમાં પડશે સૌથી વધુ અસર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!