GSTV
Home » News » મમતા બેનર્જી યુપીમાં આવી કથક અને કર્ણાટકના સીએમ ગીત ગાય તો તેમને કોણ સાંભળે?

મમતા બેનર્જી યુપીમાં આવી કથક અને કર્ણાટકના સીએમ ગીત ગાય તો તેમને કોણ સાંભળે?

કેન્દ્રીય પ્રધાન મહેશ શર્માએ યુપીના સિકંદરાબાદમાં આયોજિત રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે, પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી યુપીમાં આવી કથક અને કર્ણાટકના સીએમ ગીત ગાય તો તેમને કોણ સાંભળે? તેમણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અંગે પણ વિવાદિત ટિપ્પણી કરી હતી.

જેથી વિવાદ થવાની શક્યતા છે. આ પહેલા પણ મહેશ શર્માનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમા તેઓ ભગવાન પર વિવાદિત ટિપ્પણી કરી રહ્યા હતા. જે બાદ વિવાદ પણ થયો હતો.

READ ALSO

Related posts

સોનમ કપૂરે ઉડાવી સંજય દત્તના ફિલ્મની મજાક, કહ્યું- આ કઈ ફિલ્મ છે?

Kaushik Bavishi

બ્રેકઅપના 3 વર્ષ પછી સાથે જોવા મળ્યા રણબીર-કટરીના, વીડિયો આવ્યો સામે

Kaushik Bavishi

શું રાત્રે ઉંઘ નથી આવતી!, તો હવે આ સ્માર્ટ પાયજામો તમને સારી નિંદ્રા મેળવવામાં કરશે મદદ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!