GSTV

WHO : દુનિયાના સૌથી પ્રદૂષિત વીસ શહેરોમાં ભારતના 14 શહેરો

Last Updated on June 30, 2019 by Alap Ramani

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પ્રદૂષણ પર પોતાના તાજેતરના વૈશ્વિક અહેવાલમાં ચેતવણી આપી છે. ડબલ્યૂએચઓના અહેવાલ મુજબ. દુનિયાના સૌથી પ્રદૂષિત વીસ શહેરોમાં ભારતના 14 શહેરોનો સમાવેશ થાય છે. ભારત દુનિયાનો સૌથી પ્રદૂષિત દેશ છે. ભારતમાં દર વર્ષે વીસ લાખથી વધારે લોકો પ્રદૂષિત હવાને કારણે જીવ ગુમાવે છે.

દુનિયામાં પ્રદૂષણને કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યા ભારતમાં સૌથી વધારે છે.  દુનિયામાં પ્રદૂષિત હવાથી થનારી દર ચાર લોકોની મોતથી એક વ્યક્તિનું મોત ભારતમાં નોંધાઈ રહ્યું છે. ભારતના સૌથી પ્રદૂષિત શહેરોમાં દિલ્હી પ્રથમ સ્થાને, કાનપુર બીજા સ્થાને અને ગુરુગ્રામ ત્રીજા સ્થાને છે.

Related posts

Proud / ભારતીય સેના માટે ‘દ્રોણાગિરી’ સાબિત થશે આ એરક્રાફ્ટ, ખાસિયતો જાણીને ચીન-પાકિસ્તાન પડી જશે ઢીલા

Pritesh Mehta

VIDEO / વિશ્વના આઠમા સૌથી ઊંચા શિખર પર ITBPના અધિકારીઓએ ફરકાવ્યો તિરંગો, જવાનોએ અદમ્ય સાહસ અને શોર્યનો કરાવ્યો પરિચય

Zainul Ansari

PM Modi US Visit : યુએસ પ્રવાસ પર 65 કલાકમાં 20 બેઠકો: ઘણું વ્યસ્ત રહ્યું પીએમ મોદીનું શિડ્યુલ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!