GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

શું સમય પહેલા જ તમારા વાળ થઈ ગયા છે સફેદ ? તો બ્લેક મરીનો આ રીતે ઉપયોગ કરી વાળને કરો કાળા

કાળા મરી ખાવાથી ન માત્ર હેલ્થ સારી રહે છે, પરંતુ ઈમ્યૂનિટી પણ વધે છે. જેથી લોકો વાયરલ ઈંફેક્શનથી પણ બચ્યા રહે છે. કાળા મરી માત્ર શરદી, ઉધરસ, પાચનમાં પણ ઉપયોગ થાય છે. એટલુ જ નહી, આ હાઈ બ્લડ પ્રેશનના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકાર છે, પરંતુ શું તમે જાણો છો કે, કાળા મરી વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જી હાં, જો તમારા માથામાં ડૈંડ્રફ છે અને વાળ ખૂબ જ ઝડપથી ખરી રહ્યા છે તે, કાળા મરી આ સમસ્યાથી તમને છુટકારો આપી શકે છે. તે સિવાય સફેદવાળને કાળા કરવા માટે પણ કાળા મારી તમારી મદદ કરી શકે છે. તો આવો તમને જણાવીએ કે, વાળમાં કાળા મરી લગાવવાથી તમને કેવી રીતે ફાયદો પહોંચી શકે છે અને કેવી રીતે તમે વપરાશ કરી શકો છો.

સફેદ વાળ માટે દહીં અને કાળામરીનુ હેરપેક

જો તમે સફેદવાળથી પરેશાન છો, તે તમે પોતાના વાળમાં કાળા મારીની સાથે દહીથી બનેલ હેર પેકનો વપરાશ કરી શકો છો. કાળા મરી વાળને સમય પહેલા જ સફેદ થવાથી રોકે છે. કારણ કે, તેમાં કોપર ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ઘ હોય છે. દહી તમારા વાળને મોઈશ્વરાઈઝ કરે છે અને વિટામિન સીની ખાામીને પણ દૂર કરે છે. આ હેર પેકને બનાવવા માટે તમારે એક બાઉલમાં 1 કપ દહી લેવુ પડશે. બાદમાં તેમા 2 ચમચી કાળા મરી પાઉડર લોં અને મિક્સ કરી દો. ત્યારબાદ તમે તેમાં એક ચમચી મધ નાખો ને સારી રીતે મિક્સ કરી દો. હવે આ હેર પેકને પોતાના વાળ અને સ્કાલ્પ પર લગાવી દો. અડધો કલાક બાદ તમારા વાળને શેમ્પુથી ધોઈ લો.

ડૈંડ્રફ માટે કાળા મરી અને જૈતૂના તેલનુ હેર પેક

હવામાન બદલાતી સાથે જ વાળમાં ડૈંડ્રફની સમસ્યા ઉત્પન્ન થઈ જાય છે. એવામાં તમે કાળા મારી અને જૈતૂનના તેલથી માથા અને વાળને મસાજ કરી શકો છો. જો તમે આ નુસ્ખાને અઠવાડિયામાં બે વખત અજમાવો છો તો, તમે ડૈંડ્રફથી છુટકારો મેળવી શકો છો. વાળમાંથી ડૈંડ્રફ હટાવવા માટે એક બાઉલમાં એક ચમચી કાળા મરીનો પાઉડર નાખો. ફરી તેમે વર્જિન ઓલિવ ઓઈલ નાખો અને આ બંનને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ બે મોટી ચમચી લીંબુનો રસ નાખો અને મિક્સ કરી દો. હવે તેને પોતાના સ્કાલ્પ પર લગાવો અને 1 કલાક અથવા રાત્રીભર માટે છોડી દો. આગલા દિવસે તમે પોતાના વાળને શેમ્પુથી ધોઈ લો. આ તમને ડૈંડ્રફને રોકવામાં મદદ કરશે.

READ ALSO

Related posts

ચોમાસામાં વધી જાય છે ફ્લુનો ખતરો, આ પાંચ ચીજવસ્તુઓથી વધારો રોગપ્રતિકારક શક્તિ

Mansi Patel

CBI Recruitment 2020: CBIમાં સરકારી ભરતી, જોરદાર મળશે સેલરી, નજીક છે અરજીની છેલ્લી તારીખ

Bansari

વજન વધી રહ્યું છે છતાં શરીરમાં નબળાઇ લાગી રહી હોય તો ચેતી જજો, આ ગંભીર બીમારીના છે લક્ષણો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!