GSTV
Home » News » કસરત કરતી વખતે છોકરીના શરીરમાંથી પરસેવાની જગ્યાએ નીકળે છે આ વસ્તુ, ડોક્ટર પણ છે મુંઝવણમાં

કસરત કરતી વખતે છોકરીના શરીરમાંથી પરસેવાની જગ્યાએ નીકળે છે આ વસ્તુ, ડોક્ટર પણ છે મુંઝવણમાં

દુનિયામાં દરેક લોકો પોતાને ફિટ રાખવા માટે અને વજન વધતું અટકાવવા માટે જિમ જઈને ખૂબ કસરત કરે છે અને પરસેવો પાડે છે. પરંતુ તમે જાણો છો કે દુનિયામાં એવી એક છોકરી છે જે જિમમાં કસરત કર્યા બાદ પરસેવાની જગ્યાએ લોહી નીકળે છે.

આ સાંભળીને દરેકને નવાઈ લાગે, પરંતુ આ હકીકત છે. દુનિયામાં ઘણા પ્રકારના લોકો હોય છે, જેની દરેક વસ્તુ બધાથી અલગ હોય છે. તમને ઘણી વાર એવા અજીબ લોકોની વાતો સાંભળવા મળી હશે. એવો જ એક મામલો ઈટાલીમાં સામે આવ્યો છે, 21વર્ષની છોકરી અજીબો-ગરીબ બીમારીથી પીડાય છે.

જેમાં શરીરમાં કોઈપણ જાતનો તે શ્રમ આપે તો તેના શરીરમાંથી લોહી નીકળવા લાગે છે, પરસેવો નહીં. કસરત કરવા પર તે યુવતીના માથાથી લઈ હથેળીઓમાંથી લોહી નીકળવા લાગે છે. ડોક્ટર પણ તેની આ બીમારીથી પરેશાન છે, આખરે પરસેવાની જગ્યાએ લોહી કેમ નીકળે છે.

જ્યારે તપાસ કરવામાં આવી તો ખ્યાલ આવ્યો કે છોકરીને બ્લક સ્વેટિંગ નામની બીમારી છે. આ બીમારી હોય તેને પરસેવાની જગ્યાએ લોહી નીકળવા લાગે છે. હાલ તેની ટ્રીટમેન્ટ ઈટાલીમાં ચાલી રહી છે અને ડોક્ટર તેનું બ્લડ પ્રેશર કંટ્રોલ કરીને બ્લડ સ્વેટિંગને અટકાવવાની કોશિશ કરે છે. યુવતીની તબિયત હજી સારી નથી, તેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે.

Read Also

Related posts

આ છે દુનિયાનો સૌથી અમીર પરિવાર, દર કલાકે કમાય છે 28 કરોડ રૂપિયા…..

Path Shah

મહિલાએ ઘરની દિવાલ પર બનાવી ઈમોજી, પડોસન બોલી મને ચિડાવવા આવું કર્યું છે

Path Shah

હમ દિલ દે ચૂકે સનમ : પતિએ 71 બકરીઓ લઈ પત્નીને કરી પ્રેમીના હવાલે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!