GSTV

Vastu Tips: ઘરની આ દિશામાં હોવી જોઈએ તિજોરી? ક્યાંક તમે તો નથી કરી રહ્યા આ મોટી ભૂલ

Last Updated on February 18, 2021 by Ankita Trada

ઘરમાં વપરાશ થનારી વસ્તુનું વાસ્તુના હિસાબથી રાખવું ખૂબ જરૂરી છે. જ્યોતિષી કહે છે કે, ઘરની ખોટી દિશામાં વસ્તુને રાખવાથી વાસ્તુ દોષ બને છે. જેનાથી ઘરમાં મોટી પરેશાનીઓ થઈ શકે છે. આવો જાણીએ તમને જણાવીએ કે, ઘરની દિશાનો સાચો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

ઉત્તર દિશા

વાસ્તુ પ્રમાણે ઘરની ઉત્તર દિશાને ભગવાના કુબેરનું સ્થાન માનવામાં આવે છે. તેથી આ દિશામાં તિજોરી અથવા કબાટનું રાખવું શુભ માનવામાં આવે છે. તે સિવાય કોઈપણ બીજી વસ્તુ આ સ્થાન પર ન રાખો.

પૂર્વી દિશા

વાસ્તુ પ્રમાણે પૂર્વ દિશાના સ્વામી સૂર્ય દેવ અને ઈન્દ્ર દેવ હોય છે. તેથી આ જગ્યાએ હંમેશા ખાલી રાખવું જોઈએ. નવા ઘર બનનાર ધ્યાન રાખો કે, ઘરના આ સ્થાન પર સૂર્યની કિરણોનું આવવા ખૂબ જરૂરી હોય છે.

દક્ષિણ દિશા

વાસ્તુ પ્રમાણે ઘરની દક્ષિણ દિશામાં હંમેશા ભારી સામાન હોવો જોઈએ. આ જગ્યા ખાલન હોય અને અહીંયા ટોયલેટ અથવા બાથરૂમ પણ ન બનાવો. તેનાથી ઘરની સુખ-શાંતિ ભંગ થશે.

પશ્વિમ દિશા

બાથરૂમ ટોયલેટ બનવવામાટે આ દિશા સૌથી સારુ માનવામાં આવે છે. તમે આ દિશામાં કિચન પણ બનાવી શકો છો, પરંતુ ધ્યાન રાખો કે, કિચન અને બાથરૂમ બાંધશો નહી.

ઈશાન ખૂણો

ઈશાન ખૂણાને ભગવાન શિવનું સ્થળ માનવામાં આવે છે. તેથી આ દિશામાં પૂજા ઘર બનાવો. આ દિશાનો સ્વામી ગુરુને માનવામાં આવે છે.

READ ALSO

Related posts

પાર્ટી ઓન? સુરતના ઉમરા વિસ્તારમાં ડીજે ના તાલમાં મગ્ન યુવા ધન ભૂલ્યા માસ્ક, કોરોના પણ ડાન્સમાં મસ્ત!

pratik shah

બોલિવુડ અભિનેતા રણદીપ હુડા ક્રાઈમ થ્રિલર સીરીઝમાં જોવા મળશે ડોનના રોલમાં, OTT પર રજુ થશે

pratik shah

વિડીયો/ હાથીએ બસ પર કર્યો હુમલો, IFSએ સમજદાર ડ્રાઈવરની કરી પ્રશંસા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!