આ પ્રકારની રાખડી ભાઈના હાથમાં બાંધવી રહેશે બેસ્ટ, ભાઈ-બહેનનાં સંબંધોને બનાવશે સુમધુર અને મજબૂત

Last Updated on August 1, 2020 by Mansi Patel શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાએ રક્ષાબંધનનો પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 3 ઓગષ્ટ સોમવારે આવે છે. ભાઈ-બહેનનાં આ તહેવાર પર 29 વર્ષ બાદ ઘણા શુભ યોગ બની રહ્યા છે. આ દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે, … Continue reading આ પ્રકારની રાખડી ભાઈના હાથમાં બાંધવી રહેશે બેસ્ટ, ભાઈ-બહેનનાં સંબંધોને બનાવશે સુમધુર અને મજબૂત