GSTV

TV જોવાનો નવો નિયમ : આ ચેનલ્સ માટે નહી આપવા પડે પૈસા, જોઇ લો લિસ્ટ ફાયદામાં રહેશો

1 ફેબ્રુઆરીથી ટ્રાઇનો નવો નિયમ લાગદુ થવા જઇ રહ્યો છે. આ નિયમ અનુસાર, હવે ડીટીએચનો ઉપયોગથી ટીવી જોનારાઓને ચેનલ્સ અનુસાર જ રિચાર્જ કરાવાનું રહેશે. જણાવી દઇએ કે એવી ઘણી ચેનલ્સ છે જે ફ્રી ટુ એર છે. જેને જોવા માટે તમારે કોઇ ચાર્જ આપવો નહી પડે. ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે જો તમે ફ્રી ટુ એર ચેનલ્સ જોતાં હોય તો પણ તમારે ઓછામાં ઓછા દર મહિને 153 રૂપિયા ખર્ચ કરવા પડશે. હકીકતમાં આ રકમ ડીટીએચ સર્વિસ પ્લેટફોર્મની ફી છે. ચાલો જાણીએ કે 153 રૂપિયાના મિનિમમ વેલ્યૂ પેકમાં કઇ-કઇ ચેનલ્સ જોઇ શકાશે.

આ ચેનલ્સ માટે નહી ચુકવવા પડે પૈસા

  • જો તમે ન્યૂઝચેનલ જોતા હોય તો એબીપી તમારા માટે બિલકુલ ફ્રી છે. આ જ રીતે દેશ-દુનિયાની ખબરો માટે અલજઝીરા ફ્રીમાં જોઇ શકો છો. આસ્થા નેટવર્કની અરિહંત અને હિસ્ટ્રી ચેનલ્સ પણ ફ્રી છે.
  • 9X ગ્રુપમાં અનેક મ્યુઝિક ચેનલ્સ છે. જેને તમે ફ્રીમાં જોઇ શકો છો.
  • ધર્મ-આધ્યાત્મમાં મન લાગતું હોય તો આસ્થા નેટવર્કની અનેક ચેનલ્સ ફ્રી છે. આ ચેનલ પર તમે ભજનથી લઇને પ્રવચનનો આનંદ લઇ શકો છો.
  • સોની ગ્રુપની કેટલીક ચેનલ ફ્રી છે.

  • ભક્તિ સાગર, સંસ્કાર, આધ્યાત્મ જેવી ધાર્મિક કાર્યક્રમોની ચેનલ્સ ફ્રી છે. આ સાથે જ ન્યૂઝ 18 ઉત્તરપ્રદેશ ફ્રીમાં જોઉ શકાશે.
  • ન્યૂઝ નેશન, ફેશન ટીવી, સહારા વન જેવી ચેન્લ્સ માટે તમારે કોઇ પૈસા ખર્ચ નહી કરવા પડે.
  • દબંગ, ઇન્ડિયા ન્યઝ, ઇન્ડિયા ટીવી જેવી ચેનલ્સ પણ ફ્રી છે.
  • દંગલ, એન્ટર10 જેવી ચેનલ પણ ફ્રી ટુ એર છે.
  • યુટીવી મુવીઝ, E24 સહિત કેટલીક ચેનલ્સ માટે પૈસા આપવાની જરૂર નથી.
  • B4U મૂવીઝ અને B4U મ્યુઝિકનો આનંદ પણ ફ્રીમાં લઇ શકાશે.
  • ઇન્ડિયા ટીવી, મૂવીઝ હાઉસ જેવી ચેનલ્સ પણ ફ્રી છે.

Read Also

Related posts

કામની વાત/ATMમાંથી પૈસા ન નીકળે તો તમને બેંક દરરોજ ચૂકવશે આટલા રૂપિયા, જાણી લો આ અગત્યનો નિયમ

Bansari

15 વર્ષથી વધુ ઉમરથી વધુની પત્ની સાથે સબંધ બનાવવું દુષ્કર્મ નથી, હાઇકોર્ટનો મોટો ચુકાદો

Damini Patel

પાકિસ્તાનમાં હિંદુ મંદિર પર હુમલો, કટ્ટરપંથીઓના ટોળાએ મંદિરમાં આગ લગાવી મૂર્તિઓ ખંડિત કરી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!