GSTV
Ahmedabad ગુજરાત

શું આ વ્યક્તિ જીવનથી એટલો કંટાળી ગયો હશે કે બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો, અંતે મૃતદેહ મળ્યો

gatv

અમદાવાદ જિલ્લાના ધોળકા-બાવળા હાઇ-વે પર એક ખેતરમાં પુરુષનો મૃતદેહ મળ્યો. સીધરેજ ગામ પાસે ખેતરમાંથી લાશ મળી. રાજપુર ગામના જિતુભાઈ પટેલનો મૃતદેહ હોવાનું તપાસમાં જણાયું છે. તો ઝેર પીને જીવન ટુંકાવ્યું હોવાનું અનુમાન છે. જાણવા મળતી વિગતો મુજબ જિતુભાઈ પટેલે ત્રણ મહિના પહેલા પણ જવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

Related posts

માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી  મળી આઝાદી

Nakulsinh Gohil

જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ

Hardik Hingu

ગુજરાતના તટ પર 45-55 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવનો ફૂંકાવવાની શક્યતા, બિપરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે આપી ચેતવણી

Vushank Shukla
GSTV