ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા લોંચ કરવામાં આવેલ ‘ગુજરાત માંગે રોજગાર’ કેમ્પેઇનના પ્રથમ ચરણ ‘રોજગાર ક્યાં છે?’ તે અંતર્ગત ગુજરાતના વિવિધ જીલ્લાની રોજગાર કચેરીનો ઘેરાવ કરવામાં આવી રહ્યો છે.

જેના અંતર્ગતજામનગરના યુવક કોંગ્રેસ દ્વારા જામનગર શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કરાયો હતો. ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા “ગુજરાત માંગે રોજગાર” કેમ્પેઇનના પ્રથમ ચરણ “રોજગાર ક્યાં છે?” કાર્યક્રમ લોન્ચ કરાયો હતો.
આ “ગુજરાત માંગે રોજગાર” કેમ્પેઇનના પ્રથમ ચરણ “રોજગાર ક્યાં છે?” અંતર્ગત જામનગરમાં આજે શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો.
જીલ્લા રોજગાર અધિકારી પાસેથી જામનગર જીલ્લામાં નોંધાયેલ બેરોજગારોની સંખ્યા જાણવામાં આવી હતી. જે કંપનીઓ નિયમ મુજબ સ્થાનિક લોકોને રોજગાર નથી આપતી, તેને તાળાબંધી કરવાની ચીમકી પણ આપવામાં આવી.
MUST READ:
- મહિલાનો હાથ ટૂટવા પર બેશરમીથી હસવું પોલીસ કર્મીને ભારે પડી ગયું, કોર્ટે આપી એવી સજા કે વિચારતા રહી જશો
- અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીના આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યોરન્સનો 9.99% હિસ્સો ખરીદવાના પ્રસ્તાવને મળી મંજૂરી
- Viral Video : ઓ બાપ રે ગાયો પણ કન્ફ્યુંઝ, કૂતરું છે કે વાછરડું જોઈ લો આ વીડિયો
- Viral Video : બિલાડીએ ગરોળી સાથે કર્યું આવું કૃત્ય, 94 લાખથી વધુ વખત જોવાયો વીડિયો
- Viral Video : બાઇકસવારે કારને મારી જોરદાર ટક્કર, રૂવાડા ઉભા કરી દેતો Video થયો વાયરલ