GSTV

કાશ્મીરમાં જ્યારે પણ સરકાર બનશે તેનો હિસ્સો ભાજપ હંમેશા રહેશેઃ રામ માધવ

Last Updated on August 12, 2018 by

ભાજપના વરિષ્ઠ નેતા રામ માધવે જમ્મુ કાશ્મીરની રાજકીય સ્થિતિ વચ્ચે મહત્તવનું નિવેદન આપ્યું છે. રામ માધવે જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમા જ્યારે પણ  સરકાર બનશે તેનો હિસ્સો ભાજપ હંમેશા રહેશે.  કેમ કે રાજ્યમાં ભાજપ સત્તામાં ન હોવાનુ અપશુકન પૂર્ણ થયુ છે. રામ માધવનું આ પ્રકારનુ નિવેદન જમ્મુ કાશ્મીરમાં પીડીપી અને ભાજપ વચ્ચે થયેલા છૂટાછેડાને એક મહિના બાદ આવ્યું છે. રામ માધવે વધુમાં કહ્યુ કે, જમ્મુ કાશ્મીરમાં ભાજપ જ્યારે સત્તામાં આવશે ત્યારે નવી દિશામાં કામ કરશે. પીડીપી સાથે થયેલા ભંગણા અંગે તેમણે કહ્યું કે, કેટલીક મુશ્કેલી બાદ અનેક ઉપલ્બધીઓ હાસલ કરવામાં આવી છે. ભાજપ જમ્મુ કાશ્મીરન વિકાસ માટે ઘણુ કરવા ઈચ્છતી હતી પરંતુ એમ ન થતા ભાજપ સરકારમાંથી બહાર થઈ ગઈ હતી.

Related posts

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

pratik shah

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!