GSTV
Home » News » હૈદરાબાદની હોટલમાં જશો ત્યારે તમારા માટે જમવાનું મહારાજ નહીં આ લઈને આવશે

હૈદરાબાદની હોટલમાં જશો ત્યારે તમારા માટે જમવાનું મહારાજ નહીં આ લઈને આવશે

હૈદરાબાદની આ રેસ્ટોરન્ટ આજ કાલ સૌથી વધારે ચર્ચામાં આવી છે. કેમ કે, આ રેસ્ટોરન્ટમાં જમવાનું કોઈ વેઈટર નથી પીરસ્તો, ત્યારે આપણને એવો વિચાર આવે કે, જો રેસ્ટોરન્ટમાં કોઈ વેઈટર્સ જમવાનું પીરસ્તો ન હોય તો આ રેસ્ટોરન્ટ કેવી રીતે ચાલતી હશે. તમારા તમામ સવાલનો જવાબ આ રોબોર્ટ આપશે. કેમ કે, આ રેસ્ટોરન્ટમાં રોબોર્ટ જમવાનું પીરસે છે. હૈદરાબાદની જ્યૂબલિ હિલ્સમાં પહેલી એવી રેસ્ટોરન્ટ ખુલી છે.

જેમા ચાર જેટલા રોબોર્ટ વેઈટરનું કામ કરે છે. આ રોબોર્ટ પાસે કામ કરાવવા માટે ત્રણ કલાક સુધી રોબોર્ટમાં ચાર્જિંગ કરવામાં આવે છે. રેસ્ટોરન્ટમાં કામ કરતા એક રોબોર્ટની કિંમત પાંચ લાખ રૂપિયા છે. આ પ્રકારની એક રેસ્ટોરન્ટ ચેન્નાઈમાં પણ છે. જ્યાં પણ રોબોર્ટ જમવાનું પીરસે છે. રોબોર્ટ રેસ્ટોરન્ટમાં કામ કરતા કસ્ટમર પણ સારી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Related posts

હિમાદાસ અને મોહમ્મદ અનસે ચેક ગણરાજ્યમાં લહેરાવ્યો તિરંગો, જીત્યા ગોલ્ડ મેડલ

Path Shah

ઈંગ્લેન્ડના દિગ્ગજ ફુટબોલર એશ્લે કોલે નિવૃત્તિની કરી ઘોષણા

Path Shah

ચીનમાં પ્રદર્શન પર ઉતર્યા લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારી, લાખો લોકોએ રેલી કાઢી કર્યો વિરોધ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!