GSTV
Home » News » મહેસાણા : પોલીસ બુટલેગરને ત્યાં રેડ પાડવા ગઈ તો બુટલેગરે સામે હુમલો કર્યો

મહેસાણા : પોલીસ બુટલેગરને ત્યાં રેડ પાડવા ગઈ તો બુટલેગરે સામે હુમલો કર્યો

મહેસાણા ટી.બી રોડ પર બુટલેગરને ત્યાં રેડ કરવા ગયેલા પોલીસકર્મીઓ પર હુમલો કરાયો. દારૂનું કટિંગ કરી રહ્યાની બાતમીનાં આધારે રેડ કરવા ગયેલા પોલીસ કર્મીઓની કાર પર બુટલેગરે હુમલો કર્યો હતો. બુટલેગર પોલિસની ગાડીનાં કાચ તોડી પરિવાર સાથે ફરાર થઇ ગયો. જિલ્લા પોલીસે ટી.બી રોડ પર મનજીતા વણજારાની રાહબરી હેઠળ કોમ્બિંગ શરૂ કરીને એક વ્યક્તિની અટકાયત કરી છે.

READ ALSO

Related posts

આ એક્ટ્રેસે લગ્નની આગલી રાત્રે જ પતિને છોડી બીજા અભિનેતા સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધો

Kaushik Bavishi

દુનિયાની સૌથી જૂની હોટલ, જેને 1300 વર્ષથી ચલાવી રહ્યો છે એક જ પરિવાર

Mansi Patel

UPમાં Viral થઈ રહી છે “ અલ્લાહ વાળી માછલી”, કિંમત પહોંચી લાખો સુધી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!