GSTV
Home » News » પોતાની બ્રાન્ડ ફ્લોપ થઈ ગઈ એટલે આ ચોકીદાર જેવા નવા ધતિંગ કરે છે: રણદીપ સુરજેવાલા

પોતાની બ્રાન્ડ ફ્લોપ થઈ ગઈ એટલે આ ચોકીદાર જેવા નવા ધતિંગ કરે છે: રણદીપ સુરજેવાલા

કોંગ્રેસે ભાજપના હું પણ ચોકીદાર સોશિયલ મીડિયાના કેમ્પેઇન પર નિશાન સાધ્યું છે. પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કહયુ કે આજકાલ ચોકીદારની ચોરીની દેશભરમાં ચર્ચા છે. મોદી બાબા અને 40 ચોરની ટીમ પોતાના નામની આગળ ચોકીદાર લગાવીને બહેરૂપિયા બનીને ફરીથી દેશની જનતાને ઠગવા ઇચ્છે છે.

અને નવા નવા ઘતિંગો આદરે છે. તેમણે બ્રાન્ડ ફ્લોપ થયા બાદ નામ બદલીને ફરીથી નવો પ્રોપેગેન્ડા કરવાનો પ્રયાસ કર્યો. સુરજેવાલાએ આરોપ લગાવ્યો કે પીએમ મોદી પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે વારંવાર બીજેપીને નવા બ્રાન્ડિંગની જરૂર પડી રહી છે.

READ ALSO

Related posts

રાજ્યમાં મહીસાગરનાં કડાણા જળાશયમાં ફ્કત 52% પાણીનો જથ્થો

Path Shah

વારાણસીમાં PM મોદીનો રોડ-શો, ઉમેદવારી પહેલા દરેકનાં દિલ જીતવાની આ છે સ્ટ્રેટેજી

Riyaz Parmar

ગુજરાતનાં CM વિજય રૂપાણીનાં કાફલાને અકસ્માત નડ્યો,અંબાજીથી પરત ફરતા બની ઘટના

Riyaz Parmar