GSTV
Home » News » VIDEO: ફાયરીંગ થયું નથી કે આ પત્થરબાજો પહોંચ્યાં નથી, પોલીસ અહીં કરગરી રહી છે

VIDEO: ફાયરીંગ થયું નથી કે આ પત્થરબાજો પહોંચ્યાં નથી, પોલીસ અહીં કરગરી રહી છે

દક્ષિણ કાશ્મીરના પુલવામા જીલ્લાના પિંગલાન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે રવિવારે રાતે 12 વાગ્યે ફાયરીંગ શરૂ થયું હતું અને સવાર સુધી આ એન્કાઉન્ટર ચાલ્યું હતું. મેજર સહિત સૈન્યના ચાર સૈનિકો આ એન્કાઉન્ટરમાં શહીદ થયા છે. અને એક ઘાયલ અવસ્થામાં છે.

અમારો રસ્તો રોકવાનુ બંધ કરો

જે સ્થળે એન્કાઉન્ટર થયું ત્યાં પત્થરબાજો પહોંચવાનું શરૂ કર્યું છે. આર્મી એન્કાઉન્ટર હજી પણ ઓપરેશન ચલાવી રહ્યું છે. અને આતંકવાદીને શોધી રહ્યા છે. પરંતુ આ લોકો કામમાં અવરોધ બને છે અને કામને રોકી રાખે છે. એવામાં પોલીસને કહેવું પડે છે કે ભલાઈ કરીને અહીંથી જતા રહો અને અમારો રસ્તો રોકવાનુ બંધ કરો.

દક્ષિણ કાશ્મીરના પુલવામા જીલ્લાના પિંગલાન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે રવિવારે રાતે 12 વાગ્યે ફાયરીંગ શરૂ થયું હતું અને સવાર સુધી આ એન્કાઉન્ટર ચાલ્યું હતું. મેજર સહિત સૈન્યના ચાર સૈનિકો આ એન્કાઉન્ટરમાં શહીદ થયા છે. અને એક ઘાયલ અવસ્થામાં છે. ત્યારબાદ સોમવારે લગભગ સાડા અગિયાર વાગે સવારે સમાચાર મળ્યાં કે બે આંતકવાદીઓને આપણા સૈનિકોએ ઠાર કર્યો છે અને આખી બિલ્ડીંગ જ ઉડાવી દીધી છે. તો જો આપણે ગાણીતીક રીતે હિસાબ કરીએ તો રાતનાં 12થી સવારનાં 11 એટલે કે આખી 11 કલાક સૈનિકોએ ઓપરેશન ચલાવ્યું હતું. અને ત્યારે જઈને આ આતંકવાદીઓને મારવામાં સફળ થયાં છીએ.

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા પાંચ દિવસમાં 45 જવાન શહીદ થયા છે ત્યારે આજે પણ જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકીઓ અને સુરક્ષાદળ વચ્ચે અથડામણમાં સેનાને મોટી સફળતા મળી છે. સેનાએ જૈશના કમાન્ડર કામરાન અને રશીદને ઠાર કર્યા છે.

READ ALSO

Related posts

હાર બાદ પીડીપી નેતાનું નિવેદન: કોંગ્રેસ માટે અમિત શાહ જેવા નેતાની તાતી જરૂર

Riyaz Parmar

ડાબા હાથ ગણાતા વ્યક્તિએ 2019ની ચૂંટણીમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને પરસેવો છોડાવ્યો, ભાજપે ખેલ્યો મોટો ખેલ

Path Shah

અપક્ષમાંથી ભાજપમાં ભળેલા ઉમેદવાર પર દાવ સફળ, ફટાક્ડા ફોડીને વિજયોત્સવ મનાવ્યો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!