GSTV
Home » News » વિશ્વમાં લોકો અવનવી શોધ કરે છે , ત્યારે આ દેશે મગજથી ચાલી શકે તેવી ચીપ બનાવી

વિશ્વમાં લોકો અવનવી શોધ કરે છે , ત્યારે આ દેશે મગજથી ચાલી શકે તેવી ચીપ બનાવી

ચીનમાં હાલમાં યોજાયેલ વલ્ડ ઇંટેલિઝેંસ કોગ્રેસમાં દિમાગ વાંચી શકે તેવી ચીપ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી.વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે તેના દ્વારા વ્યક્તી પોતાના સ્માર્ટ ફોન પર કંન્ટ્રોલ કરી શકશે.આ ચીપને બ્રેન ટોકર નામ આપવામાં આવશે.આ ચીપ દિમાગના વિદ્યત તરંગોથી ચાલશે.આ સિગ્નલોને કંપ્યુટરની મદદથી ડિકોર્ડ કરી શકાશે.

ચિપ બનાવનાર વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે આનાથી સ્માર્ટ ફોન,કોમ્પ્યુટર અને અન્ય ડિવાઇસ કનેક્ટ થઇ શકશે. સાથે સાથે તે તબીબી, શિક્ષણ, સુરક્ષા અને મનોરંજન ક્ષેત્રે પણ ઉપયોગમાં લેવાશે. બે સંસ્થાઓ મળીને બનાવેલ બ્રેન ટોકર સંયુક્ત રીતે તિયાનજિન યુનિવર્સિટી અને ચાઇના ઇલેક્ટ્રોનિક કૉર્પોરેશન દ્વારા મળીને બનાવેલ છે. ચીપ ઉત્પાદકો કહે છે કે તેના દ્વારા, વગર કોઈ સૂચનાઓ, મૂવમેન્ટ અથવા બટન દબાવો સ્માર્ટફોન અથવા કમ્પ્યુટરને નિયંત્રિત કરી શકાય છે.

આ હેન્ડીકેપ લોકો માટે ખુબ ઉપયોગી બનશે. કારણ કે દર્દીઓની વિચારસરણીથી તેની વ્હીલચેયર મૂવમેન્ટ કરવા લાગશે. તિયાનઝિન યુનિવર્સિટીના ડીન મિંગના કહેવા પ્રમાણે આ કમ્પ્યુટરના નીયંત્રણ માટે સારૂ  કામ કરશે   છે.

READ ALSO

Related posts

અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડ મામલે EDએ રાતુલ પુરીની ધરપકડ કરી, 6 દિવસનાં રિમાન્ડ મંજૂર

Riyaz Parmar

‘દીદી કે બોલો’ અભિયાનથી TMC નેતાઓનાં પરસેવા છૂટ્યા, સવાલોનાં જવાબ આપવા મુશ્કેલ

Riyaz Parmar

આ શખ્સે 280 કિમી પ્રતિ કલાકની સ્પીડે ચલાવી સાઈકલ,તોડ્યો 24 વર્ષ જુનો વિશ્વ રેકોર્ડ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!