GSTV

VIDEO: બંદર કો પકડના મુશ્કિલ હી નહીં, નામુમકીન હૈં !

દિપડો શિકાર કરવા માટે થઈને ઝાડ પર પણ ચડી જાય છે. તેના આ શિકારી ચાલના તમે કેટલાય વીડિયો જોયા હશે. તાજેતરમાં જ આવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક દિપડો વાંદરાનો શિકાર કરવા માટે ઝાડ પર ચડી જાય છે અને તેને પોતાની ઝપટમાં લેવા માટે હવાતિયા મારે છે.પણ લાખ કોશિશ કરવા છતાં વાનર હાથમાં આવતો નથી,કારણ કે વાંદરો એ વાંદરો હોય છે, ભલાભલાને પાણી છોડાવી દે પણ હાથમાં ન આવે.

આ વીડિયોને અત્યાર સુધીમાં કેટલાય લોકોએ જોયો છે, તમે પણ જુઓ અને મજા લ્યો. ઘણા લોકોને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે અને લાઈક-કોમેન્ટ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

જમ્મુ કાશ્મીરમાં હિંસા ફેલાવવાનું પાકિસ્તાનનું મોટુ ષડયંત્ર : ગુપ્તચર ખાતાએ મોદી સરકારને આપી ચેતવણી, પાકિસ્તાને લીધી છે આગેવાની

Ankita Trada

Ludo trailer: કોમેડીથી ભરપૂર ‘લૂડો’નું ટ્રેલર રિલીઝ, પંકજ ત્રિપાઠીનો આવો અંદાજ પહેલા નહી જોયો હોય

Bansari

ક્રિકેટ જગતનો એક ખેલાડી જે મેદાન પર આવે એટલે મનોરંજનની 100 ટકા ગેરન્ટી!

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!