GSTV
Home » News » આ શું? જાહેરમાં જ સોમન કપૂરનો પતિ પગમાં પડીને શું કરી રહ્યો છે!

આ શું? જાહેરમાં જ સોમન કપૂરનો પતિ પગમાં પડીને શું કરી રહ્યો છે!

સોનમ કપૂર અને આનંદ આહૂજા પોતાની મેરિડ લાઈફ એન્જોય કરી રહ્યા છે. ત્યારે બંને વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ દેખાઈ રહ્યુ છે. તેમના રોમેન્ટિક ફોટોસ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં આનંદ આહૂજા સોનમાં શૂઝની લેસ બાંધતા દેખાઈ રહ્યા છે. સોનમ આનંદનો ફોટો એક સ્ટોરનાં લોન્ચ દરમ્યાન લેવામાં આવ્યો હતો.

સ્ટોરમાંજ આનંદે સોનમના શૂઝની લેસ બાંધી હતી. સોનમને લઈને આનંદનાં આ સ્વીટ જેસ્ચરને લઈને સોશિયલ મિડીયામાં તેના વખાણ થઈ રહ્યા છે. સ્ટોર લોન્ચ માટે સોનમે નેમસ્ટર્ડ યેલો કલરનું આઉટફીટ પહેર્યુ છે. જેની સાથે તેણે મેચિંગ સ્પોર્ટ્સશૂઝ પહેર્યા હતા. હાઈપોની અને હેન્ડબેગ તેના લૂકને કોમ્પલિમેન્ટ કરી રહ્યા છે. ત્યારે આનંદ એક કૂલ અંદાજમાં જોવા મળ્યા હતા. સોનમ અને આનંદના લગ્ન 2018માં થયા હતા. બંનેના લગ્ન વર્ષનાં સૌથી ચર્ચિત અને આલિશાન લગ્નમાંથી એક હતા. બંનેનાં લગ્નમાં બોલિવુડ અને ટીવી જગતનાં સ્ટાર્સ શામેલ થયા હતા.

READ ALSO

Related posts

આવી રહ્યું છે સલમાનખાનની દબંગ-3નું ટ્રેલર, ધમાકેદાર મોશન પોસ્ટરનો છવાયો જાદુ…

pratik shah

હું બોર્ડને એવી રીતે જ ચલાવીશ કે જે રીતે ટીમ ઇન્ડિયાને લીડ કરતો હતો

Bansari

રાજકોટની નટરાજ ઈન્ડસ્ટ્રીઝમાં વન વિભાગનાં દરોડા, ઘુવડનો આ કારણે કરાતો હતો શિકાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!