GSTV
Home » News » વર્ષ 2018માં આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp

વર્ષ 2018માં આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp

લોક્પ્રિય મેસેજિંગ એપ વોટ્સઅપ 31 ડિસેમ્બર 2017 થી અમુક સ્માર્ટફોનને સપોર્ટ કરવાનુ બંધ કરી દેશે. કંપનીને બ્લોગ પોસ્ટમાં જણાવવામાં આવ્યુ છે કે બ્લેકબેરી ઓપરેટિંગ સિસ્ટમ, બ્લેકબેરી 10 અને વિંડોઝ ફોન 8.0 પર વોટસઅપ 31 ડિસેમ્બર 2017 પછી કામ કરવાનુ બંધ કરી દેશે.

કંપનીએ જણાવ્યુ છે કે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરનાર યુઝર્સ નવુ અકાઉન્ટ નહી બનાવી શકે અને વર્તમાન અકાઉન્ટને રી-વેરીફાઈ પણ નહી કરાવી શકે. સપોર્ટ પૂરો થયા પછી વોટસઅપ ભવિષ્યમાં કોઈ સિક્યોરિટી અપડેટ અને નવા ફિચર્સ પણ નહી આપે. વોટસઅપ ડિસેમ્બર 2018 પછી નોકિયા એસ40 અને 1 ફેબ્રૂઆરી 2020 પછી એન્ડ્રોઈડ 2.3.7 જિંજરબ્રેડને સ્પોર્ટ કરવાનુ બંધ કરી દેશે.

Related posts

બ્રિટનમાં ખાસ તરીકેનાં પદાર્થથી બની રહ્યો છે રસ્તો, મજબૂતી એવી કે ખાડા પણ નહી પડે

pratik shah

ગેરલાયક જ ગણાશે કર્ણાટકનાં બળવાખોર ધારાસભ્યો, પરંતુ સુપ્રિમ કોર્ટે પેટાચૂંટણી લડવાની આપી પરવાનગી

Mansi Patel

બે છોકરા બોલાવી ડાયરેક્ટરે રેપ સીન કરવા કહ્યું અને રૂમમાં…આ એક્ટ્રેસે જણાવી આપવીતી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!