GSTV

WhatsApp યુઝર્સ સાવધાન! 1 નવેમ્બરથી આ સ્માર્ટફોન્સમાં નહીં ચાલે App, એક ક્લિકે જોઇ લો આખી લિસ્ટ

whatsapp

Last Updated on October 22, 2021 by Bansari

WhatsApp કથિત રૂપે 1 નવેમ્બરથી કેટલાક સ્માર્ટફોન પર કામ કરવાનું બંધ કરી દેશે. મેસેજિંગ એપ્લિકેશનની પેરેન્ટ કંપની ફેસબુકે ગયા મહિને પસંદગીની ડિવાઇસ પરથી વોટ્સએપની સેવાઓ સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. આ સ્માર્ટફોન્સ પર સેવાઓ સમાપ્ત થવાનું કારણ એ છે કે એપની સુરક્ષા અને યુઝર્સની પ્રાઇવસી જળવાઈ રહે તે માટે Whatsapp હવે એન્ડ્રોઇડ અને આઇઓએસના જૂના વર્ઝનને સપોર્ટ કરશે નહીં.

જૂની ઓપરેટિંગ સિસ્ટમવાળા ફોનમાં કામ નહીં કરે Whatsapp

Whatsapp અનુસાર, એન્ડ્રોઇડ ઓએસ 4.1 અને આઇઓએસ 10 અને તેનાથી ઉપરના સપોર્ટ કરનારા સ્માર્ટફોન ધરાવતા યુઝર્સ કોઇપણ સમસ્યા વિના Whatsapp યુઝ કરી શકશો. જો કે, જૂની ઓપરેટિંગ સિસ્ટમવાળા સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ WhatsApp ની એક્સેસ સમાપ્ત કરવા માટે તૈયાર છે.

WhatsApp

તમે WhatsApp FAQ સેક્શનમાં જઈને કરી શકો છો ચેક

Whatsapp યુઝર્સ Whatsapp FAQ વિભાગમાં જઈને ઓપરેટિંગ સિસ્ટમોની લિસ્ટ ચેક કરી શકે છે જે 1 નવેમ્બર, 2021 સુધી Whatsapp ચલાવી શકશે નહીં. આ ઓપરેટિંગ સિસ્ટમ્સમાં એન્ડ્રોઇડ 4.0.3 આઈસ્ક્રીમ સેન્ડવિચ, iOS 9 અને KaiOS 2.5.0 નો સમાવેશ થાય છે. કેટલાક સ્માર્ટફોનમાં સેમસંગ, એલજી, ઝેડટીઇ, હુવેઇ, સોની, અલ્કાટેલ અને અન્ય ડિવાઇસનો સમાવેશ થાય છે. જો તમને ખબર નથી કે તમારા સ્માર્ટફોન પર કયું એન્ડ્રોઇડ વર્ઝન ચાલી રહ્યું છે, તો તમે સ્માર્ટફોનની સેટિંગ્સ પર જઈ શકો છો. તમે સેટિંગ્સ વિભાગમાં એન્ડ્રોઇડ વર્ઝન ચેક કરી શકો છો.

તે સ્માર્ટફોનની પૂરી લિસ્ટ કે જેના પર WhatsApp 1 નવેમ્બરથી કામ કરવાનું બંધ કરી દેશે-

Apple

  • iPhone 6S
  • iPhone 6S Plus
  • Apple iPhone SE
WhatsApp

Samsung

  • Samsung Galaxy Trend Lite
  • Galaxy SII
  • Galaxy Trend II
  • Galaxy S3 mini
  • Galaxy core
  • Galaxy xcover 2
  • Galaxy ace 2

LG

  • LG Lucid 2
  • Optimus L5 double
  • Optimus L4 II Double
  • Optimus F3Q
  • Optimus f7
  • Optimus f5
  • Optimus L3 II Double
  • Optimus f5
  • Optimus L5
  • Optimus L5 II
  • Optimus L3 II
  • Optimus L7
  • Optimus L7 II Double
  • Optimus L7 II
  • Optimus f6
  • Enact
  • Optimus f3
  • Optimus L4 II
  • Optimus L2 II
  • Optimus Nitro HD and 4X HD
WhatsApp

ZTE

ZTE Grand S Flex
Grand X Quad V987
ZTE V956
Big memo

Huawei

  • Huawei Ascend G740
  • Ascend D Quad XL
  • Mate Ascension
  • Go up P1 S
  • Go up D2
  • Ascension D1 Quad XL

Read Also

Related posts

NHAI Recruitment / ગ્રેજ્યુએટ્સ માટે ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણમાં નોકરી કરવાની સુવર્ણ તક, ફટાફટ કરો અરજી

Zainul Ansari

ઓલ્ડ ઇઝ ગોલ્ડ / તમારી પાસે પણ છે આ 2 રૂપિયાનો સિક્કો? તો તમે પણ થઇ શકો છો માલામાલ, જાણો કેવી રીતે

Vishvesh Dave

બાંગ્લાદેશ-પાકિસ્તાન મેચમાં મોટી દુર્ઘટના: બાંગ્લાદેશી બેટ્સમેનના માથામાં વાગી શાહીન આફ્રિદીની બોલ, ડેબ્યૂ મેચમાં જ થઈ આવી હાલત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!