GSTV
Home » News » આ સ્માર્ટફોન્સમાં હવે કામ નહી કરે Whatsapp, ચેક કરી લો ક્યાંક તમારો તો નથી ને?

આ સ્માર્ટફોન્સમાં હવે કામ નહી કરે Whatsapp, ચેક કરી લો ક્યાંક તમારો તો નથી ને?

whatsapp status feature

જો તમે પણ વિંડોઝ ફોનમાં whatsapp ઉપયોગ કરો છો તો તમારા માટે ખરાબ ન્યુઝ છે. વોટ્સએપ એ જાહેરાત કરી છે કે આ વર્ષના અંત સુધી બધા વિંડોજ ફોનમાં વોટ્સએપ સપોર્ટ બંધ થઈ જશે. આધિકારિક જાણકારી મુજબ 31 ડિસેમ્બર પછી કોઈ પણ વિંડોજ ફોનમાં  વોટ્સએપ કામ નહી કરે.

whatsapp sticker notification

આ પહેલા કંપનીએ નિકિયા સેંબિયન એસ 60માં 30 જૂન 2017, બ્લેકબેરી ઓએસ અને બ્લેકબેરી 10માં 31 ડિસેમ્બર 2017, નોકિયા એસ 40 માં 31 ડિસેમ્બર 2018 પછી સપોર્ટ બંધ કર્યુ છે. ફેબ્રુઆરી 2020 પછી એંડ્રોઇડ 2.3.7માં વોટ્સએપ સપોર્ટ બંધ થઈ જશે અને આઓએસની વાત કરીએ તો 1 ફેબ્રુઆરી 2020 પછી IOS7માં વોટ્સએપ કામ નહી કરે.

WhatsApp Auto download Mode

વ્હાટ્સએપએ આ જાણકારી તેના બ્લૉગમાં આપી છે.પણ એવું નથી કે આ ફોનમાં સપોર્ટ બંધ થયા પછી વોટ્સએપનહી ચાલે. તમે સપોર્ટ બંદ થયા પછી પણ વોટ્સએપ ઉપયોગ કરી શકશો પણ કોઈ બગ હશે. તો કંપની તેને  અપડેટ નહી કરે. સાથે જ તમને કોઈ પણ નવું અપડેટ નહી મળશે.

Read Also

Related posts

અજીબોગરીબ કાયદા છે આ દેશના, ક્યાંક જોગિંગ ઉપર પ્રતિબંધ તો ક્યાંક જીન્સ ઉપર પ્રતિબંધ

Nilesh Jethva

પાકિસ્તાનથી મોકલવામાં આવી રહ્યાં છે કોન બનેગા કરોડપતિના નામ પર મેસેજ, રહોં સાવધાન

Kaushik Bavishi

ભાજપના નેતાઓએ ટ્વિટર પર બદલી પ્રોફાઈલ પિક્ચર, Howdy Modi માટે કરી આ અપીલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!