GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

Whatsapp યુઝર્સ ચેતજો: આવી ફાઇલ ઓપન ન કરતાં નહીં તો ભરાશો

હાલ WhatsApp પર GIF સ્ટીકર્સની ભારે બોલબાલા છે. જોકે આ બોલબાલાએ છેલ્લા કેટલાક દિવસથી બબાલ મચાવી રહી હોય તેવા અહેવાલો સામે આવ્યા છે. મોટાભાગના યુઝર્સ તહેવારો ટાણે GIF સ્ટીકર્સનો ખુબ ઉપયોગ કરી મેસેજ કરતા હોય છે. આવા જ તહેવારને લગતા સ્ટીકર્સ વોટ્સએપ પર ખુબ ફરતા જોવા મળી રહ્યા છે, ત્યારે એક સાવધાની રાખવા જેવી બાબત સામે આવી છે, જેમાં હેકર્સ GIF ફાઈલના માધ્યમથી તમારા ફોટો, મેસેજ અને વીડિયોની ચોરી કરી શકે છે. તો જાણીએ આ ચોરી અંગેની વધુ માહિતી….

WhatsApp અપડેટ કરવું જરૂરી

  • જો તમે અત્યાર સુધી પોતાનું વોટ્સએપ એપડેટ નથી કર્યું તો હવે કરી લો કેમકે સિક્યુરિટી રિસર્ચરને એક બગની જાણકારી ન મેળવી જે તમારા ફોનમાં હાજર રહેલા ફોટોઝ, મેસેજ અને વીડિયોઝને ચોરે છે.
  • એવું કરવા માટે તમારે એક ઈનફેક્ટેડ GIF File મોકલવામાં આવે છે અને તેના જ માધ્યમથી હેકર્સ તમારો ડેટા એક્સેસ કરી શકે છે.
  • એક વેબમાં છુપાયેલા સમાચાર મુજબ સિક્યોરિટી રિસર્ચર Awakened તેની જાણકારી આપતાં કહ્યું કે આ ખતરો ડબલ ફ્રી બગના કારણે છે.
  • જોકે વોટ્સએપે તેની પર વાત કરતાં કહ્યું કે ગયા મહિને જ નક્કી કર્યું હતું તેના કારણે યુઝર્સને કોઈ પરેશાની થતી નથી.
  • એ પણ નિવેદન આપવામાં આવ્યું છે કે કોઈ પણ યુઝર્સની પ્રાઈવસીને કોઈપણ પ્રકારનું નુકસાન નહીં થાય. પ્રાઈવસીને નુકશાન ન થાય તે માટે યુઝર્સને વોટ્સએપ અપડેટ કરવા કહ્યું હતું.

WhatsAppની ગેલેરીમાં બગ

  • રિપોર્ટ્સ મુજબ જાણવા મળ્યું છે કે આ બગ વોટ્સએપની ગેલેરીમાં છુપાયેલું હોય છે. અને તેની મદદથી જ હેકર યુઝરના ફોનમાં હાજર રહેલા ફોટા, વીડિયો અને GIFને પ્રીવ્યૂ કરે છે.
  • રિસર્ચર્સએ જણાવ્યું કે બગ વોટ્સએપના વર્ઝન 2.19.230 બરાબર રીતે કામ કરી રહ્યું છે, પરંતુ વોટ્સએપ વર્ઝન 2.19.244 અપડેટની સાથે કંપનીએ તેને ફિક્સ કરી નાખ્યું.
  • એટલું જ નહીં, આ બગ એન્ડ્રોયડ 8.1 અને એન્ડ્રોયડ 9.0 ઓપરેટિંગ સિસ્ટમ માટે મોટો ખતરો ઊભો થયો હતો. ત્યારે એન્ડ્રોયડ 8.0 અને તેનાથી નીચેના વર્ઝન આ બગથી સુરક્ષિત હતું. જૂના વર્ઝનમાં ડબલ-ફ્રી બગ હજુ પણ એક્ટિવ થઈ શકે છે.

Read Also

Related posts

8 નહીં પરંતુ આ તારીખથી તિરૂપતિ બાલાજી મંદિરમાં ભક્તોને મળશે એન્ટ્રી, એક દિવસમાં માત્ર 6 હજાર લોકો જ કરી શકશે દર્શન

Nilesh Jethva

દેશમાં કોરોનાની સંખ્યામાં રોકેટ ગતિએ વધારો, એક સપ્તાહમાં 61 હજાર કેસ વધ્યા

Nilesh Jethva

પીઓકે અને અક્સાઇ ચીન ભારતનો ભાગ, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તે ભારતના કબ્જામાં હશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!