GSTV

જો તમે Whatsappનો વિડીયો કોલ રેકોર્ડ કરવા માંગો છો ? તો જાણો આ ટ્રિક

Last Updated on August 2, 2019 by Alap Ramani

આજકાલ બધાના હાથમાં સ્માર્ટડોન જોવા મળે છે.જેની પાસે સ્માર્ટફોન હોય એના ફોનમાં Whatsapp તો હોય જ. પરંતુ શું તમને ખબર છે કે, Whatsapp પર કરવામાં આવેલા વિડીયો કોલ કેવી રીતે  રેકોર્ડ થાય ?

Whatsappમાં વિડીયો કોલ રેકોર્ડ કરવાના 2 વિકલ્પ છે.પહેલો વિકલ્પ સ્ક્રીન રેકોર્ડની સુવિધા હોય. અથવા તમારા ફોનમાં સ્ક્રીન રેકોર્ડર એપ હોય.

જો તમારા ફોનમાં સ્ક્રીન રેકોર્ડર ના હોય તો સૌથી પહેલા ગુગલ પ્લે સ્ટોરમાંથી Screen Recorder એપ્લીકેશન ડાઉનલોડ કરો.

ત્યારબાદ સૌ પ્રથમ સ્ક્રીન રેકોર્ડર એપને ઓપન કરો. જેમાં ફોનના ડીસ્પ્લેમાં રેકોર્ડીંગનું ઓપ્શન દેખાસે.

હવે Whatsapp પર વિડીયો કોલિંગ કરે. અને વિડીયો રેકોર્ડીંગના આઇકન પર ક્લિક કરો. હવે તમારા ફોનમાં Whatsapp વિડીયો કોલિંગ સ્ટાર્ટ થઇ ગયું છે. કોલ કટ કર્યા બાદ તમને રેકોર્ડીંગ બંધ કરવાનો ઓપ્શન મળશે. અને રેકોર્ડ કરેલો વિડીયો કોલ ગેલેરીમાં દેખાશે.

Related posts

શું તમે પણ ટોયલેટમાં મોબાઈલ લઈને જાઓ છો, 90% અમેરિકનો આ કરે છે… જાણો શું છે તેના ગેરફાયદા?

Vishvesh Dave

જબરો ક્રેઝ / ભારતમાં 2 મિનિટમાં લાગ્યું સોલ્ડ આઉટનું બોર્ડ, Royal Enfieldની તમામ બાઈકો વેચાઈ

Zainul Ansari

તક ઝડપી લો / iPhone 12 Mini ને 30 હજારમાં ખરીદવાની શાનદાર તક, આવી રીતે કરો ડીલ ક્રેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!