GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

WhatsApp Forwarded Message: હવે ફક્ત આટલા વ્યક્તિ સુધી જ મોકલી શકાશે ફોરવર્ડેડ મેસેજ

વોટ્સએપને ફ્રિકવેન્ટલી ફોરવર્ડેડ મેસેજને માત્ર એક ચેટ પર ફોરવર્ડ કરવાની લિમિટ નક્કી કરી નાંખી છે. વોટ્સએપએ આ પગલુ કોરોના વાયરસ અંગેની ભ્રામક માહિતીઓ રોકવા માટે ભર્યું છે. અગાઉ પાંચ અથવા તેનાથી વધુ લોકોને મેસેજ ફોરવર્ડ થતા મેસેજ પર વોટ્સએપ ફ્રિકવન્ટલી ફોરવર્ડેડનું ટેગ લગાવી દેતુ હતુ. જે મેસેજની સાથે દેખાતુ હતુ.

લિમિટને ઘટાડી દેવાઇ

પરંતુ હવે આ લિમિટને ઘટાડી દેવાઇ છે અને મેસેજ માત્ર એક ચેટ પર જ ફોરવર્ડ કરી શકાશે. વોટ્સએપએ આ નવો નિયમ આજથી જ સમગ્ર વિશ્વમાં લાગુ કર્યો છે. એટલું જ નહીં વોટ્સએપ એક એવા ફીચર પણ કામ કરી રહ્યું છે કે જેનાથી ફોરવર્ડેડ મેસેજને વેરીફાઇ કરી શકાય. વોટ્સએપના લેટેસ્ટ અપડેટમાં જણાવાયું કે વોટ્સએપ પર હવે ફ્રિકવન્ટલી ફોરવર્ડેડ મેસેજની સાથે ઉપર તરફ ડબલ ટિક દેખાશે.

READ ALSO

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!