GSTV
Home » News » હવે Whatsapp પર ચેટિંગ દરમિયાન નહી કરી શકો આ કામ, આવશે નવું ફીચર

હવે Whatsapp પર ચેટિંગ દરમિયાન નહી કરી શકો આ કામ, આવશે નવું ફીચર

whatsapp sticker notification

વોટ્સએપ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચર એક્ટિવ થયા બાદ યૂઝર્સ વોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ લઈ શકશે નહીં. વોટ્સએપ ફિંગરપ્રિંટ ઓથેંટિકેશન ફીચરને પણ ટુંક સમયમાં રોલ આઉટ કરશે. જો કે આ ફીચર આઈઓએસ એપમમાં ઉપલબ્ધ છે જ.

વોટ્સએપના આ નવા ફીચરમાં જ્યારે ફિંગરપ્રિંટ ઓથેંટિકેશન અનેબલ હશે ત્યારે યૂઝર્સ સ્ક્રીનશોટ લઈ શકશે નહીં. આ ફીચરની મદદથી યૂઝરને ચેટનો સ્ક્રીનશોટ લેતા પહેલા બ્લોક કરી શકાશે. જે યૂઝર્સએ ફિંગરપ્રિંટ ઓથેંટિકેશન અનેબલ નહીં કર્યુ હોય તે એપ પર સ્ક્રીનશોટ લઈ શકશે.

રીપોર્ટ અનુસાર ઓથેંટિકેશન ફીચર એંડ્રોયડ બીટા અપડેટમાં ઉપલબ્ધ નથી. જો કે આ ફીચર અંગે કેટલાક યૂઝર્સ માને છે કે તે બિનઉપયોગી સાબિત થશે. કારણ કે તેનાથી અન્યને સ્ક્રીનશોટ લેતા અટકાવી શકાશે પરંતુ સાથે જ તમે પણ સ્ક્રીનશોટ લઈ શકશો નહીં.  આ ફીચરના કારણે યૂઝર્સ પોતાની ચેટનો પણ સ્ક્રીનશોટ લઈ શકશે નહીં.

Read Also

Related posts

પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓ.પી. રાવતે EVM પર આપ્યુ આ મોટું નિવેદન

Mansi Patel

ગુગલનાં પ્રતિબંધ છતાં આ કંપનીએ લોન્ચ કર્યા નવા ફોન

Path Shah

એલ.જી હોસ્પિટલ અંગે તંત્ર મૌનઃ અમદાવાદની સરકારી હોસ્પિટલ રામ ભરોસે, બાઉન્સરો શોભાના ગાઠીયા સમાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!