GSTV
Home » News » WhatsApp ગ્રુપ એડમિનને મળશે વધુ સત્તાઓ

WhatsApp ગ્રુપ એડમિનને મળશે વધુ સત્તાઓ

WhatsApp ગ્રુપ એડમિનને ટૂંક સમયમાં જ વધુ સત્તા આપશે. તે પછી ગ્રુપ મેમ્બર એડમિનની મંજૂરી વગર ટેક્સ્ટ મેસેજ, વિડિયો, ફોટો GIF કે વોઈસ મેસેજ નહી મોકલી શકે. પ્રાપ્ત માહિતી અનુસાર વોટ્સઅપ Restricted Groups નામનુ સેટિંગ તૈયાર કરી રહ્યુ છે. આ સેટિંગ માત્ર ગ્રુપ એડમિન જ એક્ટિવ કરી શકશે. એડમિન જે યુઝર પર પ્રતિબંધ લગાવી દેશે તે મેમ્બર કંઈ પણ પોસ્ટ નહી કરી શકે, આવા સભ્યો માત્ર મેસેજ રિડ કરી શકશે.

રિસ્ટ્રીક્ટેડ મેમ્બર્સે કોઈ વિડિયો, મેસેજ કે ફોટો પોસ્ટ કરવો હોય તો Message Admin બટનનો ઉપયોગ કરવો પડશે. આ પ્રકારના મેસેજ એડમિનની અપ્રૂવલ પછી જ ગ્રુપમાં શેર થઈ શકશે. WhatsApp પર ભવિષ્યમાં કેટલાક એડવાન્સ ફિચર, બગ ફિક્સેસ અને બીજા અપડેટ્સ પણ આવવાના છે. WhatsApp 500 અલગ-અલગ ભાષામાં છે. તેમાં 10 ભારતીય ભાષાઓનો પણ સમાવેશ થયેલો છે. આ એપ પાસે મંથલી 1.2 અબજ એક્ટિવ યુઝર છે.

Related posts

ખેંચીને મોટું કરી શકાશે આ સ્માર્ટફોનનું ડિસ્પ્લે! આ રીતે કરશે કામ, જાણો ફિચર્સ

Arohi

કોરોના વાયરસના કારણે Apple ને કરોડો રૂપિયાનુ નુકસાન, હવે કંપની ઉઠાવશે આ પગલું

Ankita Trada

Samsung Galaxy A71 ભારતમાં થયો લોન્ચ, જાણો તેનાં અદભૂત ફિચર્સ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!