GSTV
Home » News » ફોનનાં એક સિક્રેટ ફોલ્ડરમાં Save રહે છે મિત્રોનાં સ્ટેટસમાં રહેલાં ફોટો અને વીડિયોઝ

ફોનનાં એક સિક્રેટ ફોલ્ડરમાં Save રહે છે મિત્રોનાં સ્ટેટસમાં રહેલાં ફોટો અને વીડિયોઝ

WhatsAppના સ્ટેટસ ફીચર લોકોની વચ્ચે પોપ્યુલર ફીચરમાંથી એક છે. હવે નાના-મોટા ઈવેન્ટ્સનાં સ્ટેટસ આપણે શેર કરીએ છીએ. પરંતુ ઘણીવાર આપણાં ફ્રેન્ડ્સ અને રિલેટીવ્સ સ્ટેટસમાં ક્વોટ્સ (quotes) અને સીનેરી (Scenery)ના ફોટો મૂકે છે જે આપણેને ઘણા પસંદ આવે છે. પરંતુ વધારે વાતચીત ન હોવાને કારણે આપણે માંગી શકતા નથી. પરંતુ તમને જાણીને આશ્વર્ય થશે કે તમારા દોસ્તોનાં સ્ટેટસમાં રહેલાં વીડિયો અને ફોટો તમારા ફોનમાં સેવ થાય છે. તો ચાલો જાણીએ તમારા ફોનમાં કંઈ જગ્યાએ સેવ થાય છે તમારા દોસ્તોના સ્ટેટસમાં રહેલાં વીડિયોઝ અને ફોટો.

  • સૌથી પહેલાં તમારા ફોનમાં વૉટ્સએપ ઓપન કરો.
  • હવે તે સ્ટેટસ ઓપન કરો જે તમારા દોસ્તે લગાવ્યુ છે.
  • હવે તમારા ફોનનાં ફાઈલ મેનેજરમાં જાવ
  • તેમાં તમારે વોટ્સએપ પર સિલેક્ટ કરવાનું રહેશે, જેમાં તમારે મિડિયા સિલેક્ટ કરવાનું રહેશે.
  • હવે તેમાં તમે થોડુ સ્ક્રોલ કરશો તો તેમાં તમને Statusesનું ઓપ્શન મળશે. તેને ઓપન કરશો તો તેમાં તમને તમારા દોસ્તોનાં સ્ટેટસ દેખાશે
  • તેમાં તમને પસંદ હોય એવું તમારા દોસ્તનું સ્ટેટસ તમે તમારા વોટ્સએપના સ્ટેટસમાં મૂકી શકો છો.

READ ALSO

Related posts

ચીનની આ દિગ્ગજ સ્માર્ટફોન કંપનીનાં બ્રાન્ડ એમ્બેસડર બન્યા દબંગ ખાન

pratik shah

ગાય પાળનાર ખેડૂતો માટે રાહતના સમાચાર, સરકાર નિભાવ માટે આપશે રૂપિયા 900ની સહાય

Mansi Patel

ગરમીમાં ઠંડક પડશે મોંઘી, આઈસ્ક્રીમ-કોલ્ડ ડ્રિન્કની કિંમતોમાં આવશે આટલો બધો ઉછાળો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!