GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

વ્હોટ્સઍપનું આ નવું ફિચર બચાવશે તમારો સમય અને સ્ટોરેજ

ઈન્સ્ટન્ટ મેસેજીંગ એપમાં એક નવું ક્વીક એડિટ મીડિયા શોર્ટકટનું ફીચર આવું રહ્યુ ચે. તેના હેઠળ યુઝર્સ હવે સેન્ડ કે રિસિવ કરેલી મીડિયા ફાઈલને એડિટ કરી શકશે. એક રિપોર્ટ મુજબ આ ફિચર Android અને ios બંને પ્લેટફોર્મ માટે છે. જોકે, આ ફિચરની હજી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે અને આ ફીચર અત્યાર સુધીમાં દરેક સ્માર્ટફોન્સમાં  આપવામાં આવશે તે સ્પષ્ટ થઈ શક્યુ નથી. Quick  Edit Media Shortcutનું ફીચર વિશે વાત કરીએ તો રિપોર્ટ મુજબ આ ફીચર યૂઝર્સનો ટાઈમ અને સ્ટોરેજ બચાવશે. જેના હેઠળ યુઝર્સ કોઈ પણ મીડિયા ફાઈલ્સને ક્વીક એડિ

 કરીને સેન્ડ કરી શકે છે. દાખલા તરીકે તમને કોઈએ ફોટો મોકલ્યો તમે તેને વોટ્સએપ ચેટમાં જ ક્લિક કરીને  Quick  Edit ઓપ્શન્સ યુઝ કરીને એડિટ કરી શકો છે. અને સીધા અહીંથી જ કોઈ બીજા કોન્ટેક્ટ્સને સેન્ડ કરી શકો છો. એટલેકે આ ફીચર આવ્યા બાદ તમારે ફોટો ડાઉનલોડ કરીને સેવ કર્યા બાદ એડિટ કરવાની જરૂર રહેશે નહી.

રિપોર્ટ મુજબ આ ફીચર દ્વારા ફોટામાં ફક્ત ડૂડલ એડ થઈ શકે છે. એટલેકે ફોટા પર તમે કંઈક લખી શકો છો. અને કશું પણ એડ કરી શકો છો. એવું કરવા પર રિયલ ફોટો રિપ્લેસ થશે નહી અને તે રિસિવ કરેલી હાલતમા જ રહેશે. આ ફીચર આવ્યા બાદ WhatsApp ચેટ્સમાં Sent અથવા Received ઈમેજને લોંગ ટેપ કરવા પર Editનું ઓપ્શન દેખાશે. WhatsAppની જાણ રાખનારી એક વેબસાઈટે વીડિયો રજૂ કર્યો છે. જેમાં આ ફીચર દેખાય છે.

READ ALSO

Related posts

પાયલટના સમર્થનમાં કુદી પડ્યા જ્યોતિરાદિત્ય સિંધિયા, કહ્યુ-કોંગ્રેસને ટેલેન્ટ પર જરા પણ વિશ્વાસ નથી

Pravin Makwana

ફરી એક વાર ટેસ્ટ થઈ શકે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો, બંનેની હાલત સ્થિર

Pravin Makwana

જાંબુ એક ફાયદા અનેક, આ રોગોને દૂર કરવામાં બને છે મદદરૂપ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!