GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

WhatsAppમાં ટાઈપ કર્યા વગર કરી શકશો આ કામ, ફીચરમાં થયા કેટલાક ફેરફાર

WhatsApp તેના યુઝર્સ માટે એક એવા ફિચર્સનું કામ કરે છે, જેનાથી ફોનમાં નંબર સેવ કરવો સરળ થઈ શકશે. WhatsApp તેની એપમાં QR Code શોર્ટકટ પર કામ કરી રહ્યું છે. WABetaInfoની જાણકારી મુજબ અત્યારે બીટા માટે ઉપલબ્ધ કરાવ્યું છે.

whatsapp sticker notification

આ ફિચરમાં યુઝર્સ કોડ સ્કેન કરીને કોઈનો પણ કોન્ટેક્ટ ફોનમાં સરળતાથી સેવ કરી શકશે અથવા QR code ના માધ્યમથી ફોન નંબર શેર કરી શકશો. તેમાં ફોનમાં નંબર સેવ કરવા માટે ટાઈપ નહીં કરવો પડે અને કોડ સ્કેન કરીને નંબર સેવ કરી શકાશે.

યુઝર્સને આ ફીચર WhatsAppના Settingમાં મળશે. WABetaInfoને ટ્વીટ કરીને જણાવ્યું છે કે આ ફીચર એન્ડ્રોયડ બીટા 2.19.189 અપડેટમાં હાજર છે અને જલદી તેને બધા યુઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવશે. WhatsApp તેના ફેમસ PIP મોડને પણ વધુ સારો બનાવવાની કોશિશ કરી રહ્યું છે.

પિક્ચર ઈન પિક્ચર મોડ(PIP)ના માધ્યમથી યુઝર્સને ચેટ વિન્ડોમાં જ થર્ડ પાર્ટી વીડિયોઝ પ્લે કરવાની સુવિધા મળશે. WABetaInfoને તાજેતરમાં ટ્વીટ પર જણાવ્યું હતું કે વોટ્સએપ PIP મોડ 2.0 લાવવાનું કામ કરી રહ્યા છે.

હાલના સમયમાં યુઝર્સ આ ફિચરનો ઉપયોગ ચેટ વિન્ડોઝમાં જ કરી શકે છે, પણ વોટ્સએપના કેટલાક નવા અપડેટ પછી યુઝર્સ હવે એપને બંધ કરીને પણ PIP મોડનો ઉપયોગ કરી શકશે. એટલે વોટ્સએપમાં આવેલા વીડિયો તમે ચેટ વિન્ડોમાં જ નહીં, વોટ્સએપ મિનિમાઈઝ કરીને પણ ઉપયોગ કરી શકો છો.

Read Also

Related posts

હોસ્પિટલની બેદરકારીથી દર્દી અને પરિવારજનો ચિંતામાં મુકાયા, ભૂલ થઈ ગઈ હશે ચિંતા ન કરશો

Nilesh Jethva

કોરોનાની મહામારીને લઇને હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીનો મામલો, જજ પોતે સિવિલ હોસ્પિટલની લેશે મુલાકાત

Nilesh Jethva

હવે આખી ગલવાન ઘાટી પર ચીને દાવો કર્યોઃ ભારતને દૂર રહેવાની ચેતવણી આપી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!