GSTV
Home » News » વર્ષનાં અંત સુધીમાં આવશે વ્હોટ્સએપમાં આ નવું ફિચર્સ, જાણો તેનાં વિશે

વર્ષનાં અંત સુધીમાં આવશે વ્હોટ્સએપમાં આ નવું ફિચર્સ, જાણો તેનાં વિશે

સૌથી લોકપ્રિય એપમાં આવશે નવા ફિચર્સ. આ એપ છે વ્હોટ્સએપ જેમાં પેમેન્ટ સર્વિસ થશે શરૂ. જ્યારે આ સુવિધા વર્ષનાં અંતમાં લોન્ચ થવાની શક્યતા છે. ત્યારે આ મામલે વ્હોટ્સએપ ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતુ કે તેઓ વર્ષનાં અંત સુધી ભારતમાં પેમેન્ટની સર્વિસ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. ત્યારે આ સર્વિસ 2017થી ઈનવાઈટ ઓન્લી બેઝિસ પર ટેસ્ટિંગ ચાલી રહ્યુ છે.

વ્હોટ્સએપ ઈન્ડિયાનાં હેડ અભિજીત બોસએ જણાવ્યું હતું કે અમને ઉમ્મીદ છે કે વર્ષનાં અંત સુધી અમે આ સુવિધાઓ યૂઝર્સને આપીશું. કંપનીએ આ પેમેન્ટ સિસ્ટમને વ્હોટ્સએપ ફોર બિઝનેસ એપ સાથે ઈન્ટીગ્રેટ કરે છે. જોકે વ્હોટ્સએપ પેમેન્ટ સર્વિસને અધિકારીક રૂપથી ક્યારે લોન્ચ થશે તેની તારીખ હજુ સુધઈ કંપનીએ નક્કી કરી નથી.

ચુકવણીને સરળ બનાવશે: WhatsApp ચુકવણી સિસ્ટમ એપ્લિકેશંસની મદદથી વપરાશકર્તાઓ અને નાના વ્યવસાયો વચ્ચેની એન્ક્રિપ્ટેડ ચૂકવણીની મંજૂરી આપી શકે છે. આ માટે, આ સેવાને ‘એન્ડ-ટુ-એન્ડ કમ્યુનિકેશન ચક્ર’ દ્વારા સક્ષમ કરી શકાય છે.

READ ALSO

Related posts

દિવાળી પહેલાં આ રાશિના જાતકો થઇ જશે માલામાલ, લક્ષ્મીજીએ લખ્યાં છે ખાસ ધન પ્રાપ્તિના યોગ

Bansari

દિવાળીમાં આ દિવસે ભૂલથી પણ ગૃહ પ્રવેશ ના કરતાં, નહીંતર જીવનમાં આવશે આટલી મોટી સમસ્યાઓ

Bansari

પ્લેબોય મેગેઝીનનાં કવર શૂટ માટે આ અભિનેત્રીને મળી હતી મોટી ઓફર, એક ડરનાં કારણે કરી રિજેક્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!