GSTV
Gujarat Government Advertisement

WhatsAppમાં આવી રહ્યુ છે એકદમ કમાલનું ફીચર, Video સાથે જોડાયેલું છે Update

Whatsapp

Last Updated on February 8, 2021 by Mansi Patel

WhatsAppની નવી પ્રાઈવેસી પૉલિસીને લઈને ભલે લોકો ઘણા નારાજ થયેલાં હોય. પરંતુ તેમ છતાં હવે WhatsApp યુઝર્સ માટે નવું ફીચર્સ લઈને આવી રહ્યુ છે. હવે હાલમાં WhatsApp એક વીડિયો સાથે જોડાયેલું ફીચર લઈને આવ્યુ છે.

whatsapp

WhatsApp વીડિયો માટે નવું Mute ફીચર

ટેક સાઈટ WABetaInfo મુજબ WhatsApp વીડિયોમાં Mute ફીચર લઈને આવી રહ્યુ છે.

શું થશે ફાયદો

રિપોર્ટ મુજબ, આ નવા ફીચરનો ફાયદો વીડિયો ફાઈલ મોકલતી વખતે થશે. હવે તમે મેસેજ મોકલતી વખતે વીડિયોને Mute કરી શકશો.

whatsapp

પહેલાં ન હતુ આ ફીચર

જણાવી દઈએકે, પહેલાં જો તમે કોઈ વીડિયોને શેર કરતાં હતા તો વીડિયો જાતે જ ચાલવા લાગતો હતો.

આ રીતે ડાઉનલોડ કરી શકો છો ફીચર

જો તમે આ નવા Mute ફીચરનો ઉપયોગ કરવા માંગો છો તો તમે 2.21.3.13 વર્ઝન મોબાઈલમાં અપડેટ કરવાનું રહેશે. જણાવી દઈએકે, આ Beta વર્ઝન છે.

Whatsapp

કેવી રીતે ઉપયોગ કરશો

વીડિયોને Mute કરવા માટે તમારે વીડિયો ચલાવતી વખતે ડાબી બાજુ એક સ્પીકરનું આઈકન દેખાશે. તેને ક્લિક કરતાં જ વીડિયોનો અવાજ બંધ થઈ જશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પડઘા: દર્દીઓના જીવ બચાવવામાં મળી સફળતા, GSTVના અહેવાલ બાદ કુંદન હોસ્પિટલ સામે તપાસના આદેશ

Pravin Makwana

રસીકરણ/ રજીસ્ટ્રેશન માટે આ તારીખ સુધીમાં તૈયાર થઇ જશે કોવિન પોર્ટલ, જાણી લો કઇ-કઇ જાણકારીઓ ઉપલબ્ધ થશે

Bansari

ગંભીર બાબત: એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોઈ બીજા દિવસે તલાટીઓ આવ્યા નહીં, 3 તલાટી ફરજ પરથી ભાગ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!