GSTV

WhatsAppમાં સ્ટેટસ મૂકવું છે તો થઈ ગયો છે ફેરફાર, અપનાવો આ નવા ફીચર

Last Updated on June 29, 2019 by

યુઝર્સ તમારા WhatsApp સ્ટેટસ સીધું ફેસબુક પર શેર કરી શકશો. વાબીટાઈન્ફોને આ નવા ફીચરનો ફોટો શેર કર્યો છે. જેમાં જોવા મળશે કે કેવી રીતે કામ કરે છે આ ફિચર. વર્જના રિપોર્ટ મુજબ એવું પહેલી વાર બન્યું છે કે વોટ્સએપમાં ફેસબુકના હિસાબથી કોઈ ફિચર ચેન્જ થયું છે.

વોટ્સએપનું નવું વર્જન અપડેટ કરવાથી આ સુવિધાઓ મળશે. તેમાં તમે તમારું સ્ટેટસ ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, અને એ ઉપરાંત જીમેલ અને ગૂગલ ફોટો સાથે પણ શેર કરી શકશો. એન્ડ્રોયડ અને ios પર ડેટા શેયરિંગમાં આ નક્કી થયું છે. હવે સવાલ છે કે વોટ્સએપ સ્ટેટસ ફેસબુક પર શેર કરવામાં આવશે તો વોટ્સએપ ડેટા પણ ફેસબુક પાસે જતો રહેશે.

જો તમને યાદ હોય તો ગયા વર્ષે સિક્યોરિટીના મુદ્દા પર ફેસબુકની ઘણી આલોચના થઈ હતી. જોકે આ વાત પર વોટ્સએપનું કહેવું છે કે સ્ટેટસ શેર કરવા પર વોટ્સએપ અને ફેસબુકનું એકાઉન્ટ લીંક નહીં થાય. એવી જ રીતે ઈન્સ્ટાગ્રામ પર પણ સ્ટેટસ શેર કરવાથી લીંક નહીં થાય. વોટ્સએપ પર ડાર્ક મોડના ઘણા ફીચર લીક થઈ ચૂક્યા છે. પણ તેની રિલીઝ ડેટની જાણકારી અત્યાર સુધી મળી નથી. જો તમે WhatsAppમાં Dark Modeનો ઉપયોગ કરવા માગો છો તો તમને જણાવીએ તેનો સરળ ઉપાય.
એન્ડ્રોયડ Q બીટાને ડાઉનલોડ કર્યા બાદ તમારે ફોનના સેટિંગમાં જવું પડશે.

-હવે તેમાં Display ઓપ્શનને સિલેક્ટ કરો.
-અહીં મોડને સિલેક્ટ કરો Dark Modeને પસંદ કરો.
ધ્યાન રાખો કે આ પ્રોસેસ પછી તમારે ફોલો કરવું જરૂરી છે.
-હવે તમારે ફરી ફોનના સેટિંગમાં જવું પડશે.

-જેમાં About Phoneનું ઓપ્શન મળશે, તેને સિલેક્ટ કરો.
-હવે તમારે Build Number ઓપ્શન પર 7 વાર ટેપ કરવાનું રહેશે, તેમાં તમારા ફોનમાં Developer Option એક્ટિવેટ થઈ જશે.
-હવે તમારે Developer Option પર ટેપ કરવાનું છે, અને તેમાં override force darkને સે લેક્ટ કરવાનું રહેશે. આ રીતે કરવાથી એન્ડ્રોયડ Q પર કામ કરી રહેલા ફોનની દરેક એપમાં Dark Mode અપ્લાય થઈ જશે. પછી ભલે તે એપ ડાર્ક મોડને સપોર્ટ કરશે કે નહીં.

Read Also

Related posts

6.57 લાખની શરૂઆતી કિંમતમાં લોન્ચ થઈ Tata Tiago NRG, સેફ્ટીના મામલામાં પહેલેથી જ છે નંબર વન

pratik shah

Tokyo Olympics Live: હોકી સેમિફાઇનલના પહેલા ક્વાર્ટરમાં ટીમ ઇન્ડિયાનો દબદબો, આર્જેન્ટિના સામે 1-1 ની બરાબરી

Pritesh Mehta

ચેતજો/દારૂનુ સેવન કરનારાઓ પર તોળાઇ રહ્યો છે આ જીવલેણ બીમારીનો ખતરો, સામે આવ્યો આ ડરાવનારો રિપોર્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!