GSTV

WhatsApp માં જલ્દી આવશે યૂઝર્સના કામનું આ ફીચર્સ, અહીંયા જાણો શું છે

WhatsApp

ઈન્સન્ટેટ મેસેજિંગ એપ્લીકેશન WhatsAppનો વપરાશ કરનાર યૂઝર્સ લાંબા સમય સુધી WhatsApp Multiple Feature ની રાહ જઈ રહી છે અને હવે સામે આવેલી એક લેટેસ્ટ રિપોર્ટમા કહેવામાં આવ્યુ છે કે, આ WhatsApp Feature ડેસ્કટોપ, Android Dvs iOS વર્ઝન માટે પોતાનું ફાઈનલ ટેસ્ટિંગ સ્ટેજ પર પહોંચી ગયુ છે.

એનેબલ કરવા માટે તૈયારી

જણાવી દઈએ કે, WABetalnfoએ મલ્ટી ડિવાઈસ સપોર્ટના કેટલાક સ્ક્રીનશોટ્સને શેર કર્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, WhatsApp પોતાના આ આગામી ફીચરને પબ્લિક બીટા ટેસ્ટર માટે એનેબલ કરવા માટે તૈયારી કરી રહ્યુ છે.

ફીચરનું અપડેટ મળી શકે છે

એવામાં જે પણ વોટ્સએપ યૂઝર પબ્લિક બીટા પ્રોગ્રામ પર છે તેમને જલ્દી આ ફીચરનું અપડેટ મળી શકે છે. હાલમાં આ સંબંધમાં કોઈપણ જાણકારી શેર કરવામા આવી નથી કે, બધા યૂઝર્સ માટે WhatsApp Multiple Devices Support ફીચર આખરે ક્યાં સુધી રોલ આઉટ થશે, પરંતુ પબ્લિક બીટા ઉપલબ્ધતામાં અ્યાર સુધી વધારે સમય મુખ્ય નથી અને તેને જલ્દી જ શેર કરી શકાય છે.

ઈન્ટરનેટ કનેક્શનની જરૂરિયાત રહેશે નહી

WABetalnfo એ આગામી વોટ્સએપ ફીચર વિશે કેટલીક વધુ જાણકારીઓ પણ શેર કરી છે. જેમ કે, યૂઝર આ ફીચરની મદદથી એક જ વોટ્સએફ એકાઉન્ટને 4 અલગ-અલગ ડિવાઈસ પર એક જ સમયમાં ચલાવી શકશે. તે માટે પોતાના મુખ્ય ડિવાઈસમાં એક્ટિવ ઈન્ટરનેટ કનેક્શનની જરૂરિયાત રહેશે નહી. જેમ કે, WhatsApp Web ની સાથે છે. આ ફીચરના આવ્યા બાદ મતલબ જો તમારો પ્રાઈમરી ફોન બંધ પણ થઈ જાય તો, તમે તમારૂ વોટ્સએપ એકાઉન્ટ અથવા વેબ અથવા અન્ય ડિવાઈસ પર એક્સેસ કરી શકશો.

READ ALSO

Related posts

સી પ્લેનના પ્રોજેક્ટને સફળ કરવામાં 3 વર્ષ પહેલા શરૂ કરેલી રિવફ્રન્ટ પરની આ રાઈડ બંધ થવાની શક્યતા

Pravin Makwana

ડેવિડ વોર્નર અને રિદ્ધિમાન સહાએ આશ્ચર્યજનક રેકોર્ડ હાંસલ કર્યો, પ્લેઓફની રેસમાં SRH

Mansi Patel

વીએસ હોસ્પિટલની બેદરકારી/ છેલ્લા બે મહિનાથી હડકવાની રસી જ નથી, કોંગ્રેસ ધારાસભ્યએ લગાવ્યો ગંભીર આરોપ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!